SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ઃ जीतमल गोशालाने, कहै महावीरनो शिष्य । तियासी भर्मविध्वंशणे, कहता है प्रत्यक्ष ॥३॥ तियासीके अंतमें, सुरु चोरासी जान । पाठक नजरां देखलयो, बताय दील्यो सहदाण ॥४॥ ભીખમજી તેમની રચેલી અનુકંપા રાસની હાલ ત્રીજી ગાથા આઠમીમાં ભગવાનની દયાના અધિકારમાં ગોશાળાને અસંયતી અને કુપાત્ર કહ્યો છે. આ ગાથા આ પ્રમાણે છે : गोशालों असंयती कुपात्र तेहने साज सरीरको दीधो; इत्यादि જ્યારે જમલજી વમવિશણ ગ્રંથમાં પૃષ્ટ ૮૩માં અને પૃષ્ટ ૮૪ના આદિમ ગોશાળાને ભગવાનને શિષ્ય કહે છે, અને લખે છે કે જે વ્યશાલાને ભગવાનનો શિષ્ય ન કહે, તેને એ સુત્રશાસ્ત્રોથી અજ્ઞાન માન. ૨-૩-૪. गुरु चेलारो दोय मतो, कहो एक किम होय । पाठक तुम्ही विचारज्यो, अठे मत हैगये दोय ॥५॥ गुरु चेलारे मत तणो, मार दीयो हेल।। दोनोंमें अब कोन है, गुरु सांचो के चेला ॥६॥ जीतमलजी चोर है, भीखणजीके न्याय । भीखणजी तो खायरा, जीतमलके न्याव ॥ ७ ॥ આમ ગુરૂચેલાના મતને જુઠે ઠરાવે છે અને ચેલે ગુરૂના મતને જુઠે ઠરાવે છે, તે હે પાઠકે! તમે જ વિચાર કરે કે આપણે એ બેમાં સાચે કોને માન ઘટે? આ રીત ભીખમજીને શાસ્ત્રની દ્રષ્ટિએ જીતમલજીના અર્થો બેટા છે, તે જીતમલજીની દ્રષ્ટિએ ભીખમજીના અથે બેટા છે, અર્થાત બંને એકબીજાની દ્રષ્ટિએ ખોટા છે. પ–૬–૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy