________________
૧૨૩
કથનને શાસ્ત્રને આધાર નથી વળી વેશ્યા હંમેશાં અસંયતીજ છે, એવું પણ શાસ્ત્ર કહેતું નથી. પટણા નિવાસી શ્રી. સ્થલિભદ્રજીની કોશાવેશ્યા જે બાર વૃત પાળતી હતી, તેને શાસ્ત્ર સંયતાસંયતી કહી છે; એટલે વેશ્યા અસંયતીજ છે, એ પણ જીતમલજીનું કથન ખોટું અને અજ્ઞાનભર્યું જ સાબીત થાય છે. ૧૦-૧૧,
ભીખમજીએ ચતુરવિહારકી ઢાલ નામક ગ્રંથમાં ઢાલ ૩ ગાથા ૧૭માં બાર વૃતધારી શ્રાવકને સુપાત્ર કહ્યો છે અને ગાથા ૩૨માં શ્રાવકને સંયતી કહ્યો છે. જ્યારે જીતમલજી ભ્રમવિદ્રશણ ગ્રંથમાં શ્રાવકને કુપાત્ર અને અસંયતી કહે છે; તેથી એજ ખુલ્લું થાય છે, કે જીતમલ શાસ્ત્રો અને સુત્રોના તે ચોર છે જ, પણ સાથે સાથે તે પોતાના ગુરૂના પણ ચાર બન્યા છે
દેહરા. तेरहपंथीकी बोलको, मार दिया हेलो । में तो य पूर्छ हे लखी, गुरु सांचो के चैलो ॥१॥
જીતમલે તેના ગ્રંથમાં કેટલેક સ્થળે તેરાપંથના સ્થાપક ભીખમજીના વિધાનને પણ હડસેલી કાઢયા છે, તે જોઈને મને તો એમજ થાય છે, કે હે ભાઈ! આ બંનેમાં મારે કને સાચો માન, ગુરૂને કે ચેલાને? ૧.
भीखणजी गोशालाने, कहै असंयती कुपात्र ।
तीजी ढाल अणुकंपामें, नोमी गाथा ख्यात ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com