________________
સ્પષ્ટ રીતે ખેટ છે; અને તે જીતમલના ગંભીર અજ્ઞાનનું જ પરિણામ છે. પ-૬. साधु ओर असंयती, अठै नहीं दयाको नाम । ओ अर्थ कहांसे लावियो, बतलावोजी ठाम ॥७॥ भगबती सूत्र मांहिं कही, असंयतीकी बात । असंजय एहवो कह्यो, मूल सुत्रमें पाठ ॥ ८ ॥ असई जण बैश्या हुवै, कह्यो सुत्रमें मूल । इणनें कहै असंयती, ते जाणो सर्व फजूल ॥९॥
ઉપાસગ દશાંગસૂત્રમાં જે સ્થળે આ વાત ચાલે છે, ત્યાં સાધુ, અસંયતી કે દયાનું નામમાત્ર પણ નથી અને શ્રાવકે વ્યનિચારની કમાણી ન લેવી, એજ મુખ્ય મુદ્દો છે, ત્યાં સાધુ, અસંયતી કે દયાના અર્થો ઠેસવી દેવા, એ સ્પષ્ટ મુખઈ છે. અસંયતીની વાત અને તેને ઉલ્લેખ ભગવતી સૂત્રમાં આવે છે. જ્યારે ઉપાસ્સગ દશાંગમાં “અતિ ” એ પાઠ છે. બધા શબ્દકોષમાં અસઈનો અર્થ વેશ્યા અથવા દાસી એજ છે. એ અસફ શબ્દને અસંવત ઠે મારે, એ મિથ્યાત્વીપણુંજ છે. ૭-૮-૯ कइयक मूरख इम कहै, वेश्या है असंयती । मूरख मुद्दो समझो नहीं, करता है हुजती ॥ १० ॥ कोशा वेश्या पटणे तणी, श्रीथूलभद्रकी जाण । वारहवृत इण आवत्यां, संयता संयती जाण ॥ ११ ॥
કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે. કે વેશ્યાઓ અસંયતિ છે અને તેથી અસંયતી નામથી પણ વેશ્યા એવા અર્થનેજ ટેકો મળે છે. એ પણ સર્વથા અસત્ય છે. કારણ કે તેવા કોઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com