________________
૧૦:
કેટલાક મુખ તેરાપંથીઓ અહીં એ બચાવ કરે છે, કે અ૫ના બે અર્થ છે: ડે અને નહિ, પણ જ્યાં જે સંબંધ યુક્ત હોય, ત્યાં તે અર્થ લેવાનો છે. પણ આ માત્ર ભ્રમ છે અને તે ભ્રમ, તેરાપંથની આબરૂ ઢાંકવા અર્થાત તેણે કરેલા અર્થો સાચા છે, એવું ઠરાવવાજ જાણી જોઈને ઉભું કરવામાં આવ્યા છે. ૧૫–૧૬-૧૭.
(૪) નિશિથ સૂત્રના બારમાં અધ્યયનમાં “કેલુણ (કલુણ) પડિયાએ” એવો પાઠ છે, જેનો અર્થ શેકજનક થાય છે, જીતમલે ભ્રમવિધ્વંશણમાં પૃષ્ટ ૬૧ માં એ શબ્દને અર્થ દયા કરી છે, જે કશશાસ્ત્રના પ્રમાણુથો પણ અસત્ય છે.
I a |
દેહરા. हस्व दीर्घ एकज कहै, पाजी तूजीकी नैर । कुंती कुत्ती एक नहीं, ओ अनुस्वारको फेर ॥ १ ॥
(૫) જીતમલજી ભ્રમવિધ્વંશણમાં પૃષ્ટ ૬૧ માં હસ્ય, દીર્ઘ અક્ષરેને એકજ માને છે, એ પણ અજ્ઞાનસૂચક છે. શાસ્ત્રકારોએ હસ્યદીર્ઘ અને હુત; એવા અક્ષરેના ત્રણ ભેદ માન્યા છે. જે એવા ભેદ ન માનીએ અને અનુસ્વારનો ભેદ તજી દઈએ, તે પછી કુત્તી (કુતરી) અને કુંતી (પાંડની માતા) એ શબ્દમાં શું ફેર રહે ?
| તેરા |
દેહરા. उपास्सगदशा मांहिं कह्यो, कर्मादान व्यापार ।
असइ जणारो पोषणो, नहीं श्रावक ए आचार ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com