________________
:१.१८
નામની વ્યક્તિને ) ભગવતી સૂત્રમાં એમ કહ્યું છે, કે અશુદ્ધ એષણય આહારથી અલ્પ પાપ થાય છે અને ઘણી નિર્જ થાય છે, તેરાપંથીઓ અ૫ને અર્થ નહિ કરીને અહીં એવો અર્થ કરે છે કે અશુદ્ધ એષણીય આહારથી પાપ થતું નથી, પણ ઘણુંજ નિર્જરા થાય છે, જે અર્થ દેખીતી शतेश भाटो छे. ८-१०-१1. अल्प बीज इंडा अल्प, अल्प जहां जलकाय । मुनी तिहां भिक्षा करै, एहवा थानक मांहिं ॥१२॥ बहुत तणी अपेक्षा, अल्प तिहां ए होय । सूत्रकी मनस्या इसी, हृदय बिमांसी जोय ॥१३॥ अल्प अर्थ थोडो कह्यो, आचारंग उवाय । अल्पबहोतरो थोकडो, कह्यो पंनवणा महि ॥१४॥
આચારાંગ સુત્રમાં અલ્પનો અર્થ છેડેજ કર્યો છે, અને જ્યાં અલ્પબીજ, અ૫ ઈંડા અને અલપ જલકાય જી હોય (ઘણાની અપેક્ષાએ) ત્યાં જૈનમુનિએ ગોચરી કરવી, એવો શાસ્ત્રદેશ છે. આ ઉપરથી પણ જણાય છે, કે બધા શાસ્ત્ર અલનો અર્થ થડેજ કરે છે, છતાં અ૫નો અર્થ તેરાપંથીઓ नडि ४२ छ, से यायाम मनर्थ छ. १२-१३-१४. शास्त्र सगला मानता, अर्थ अल्प अर्थ थोडो । नहि कुछ अर्थ बनाविया, ते प्रत्यक्ष अर्थ चाणो ॥१५॥ कैयक मूरख इम कहें, अल्प अर्थ हे दोय । जैसा संम्बंध देखी करी, जेसो ही अर्थ होय ॥१६॥ दोय अर्थ मनसे करे, नहीं देत प्रमाण । पंथी औगण ढांकवा, ए कूडी पक्ष रह्या ताण ॥१७॥ इती इत्यादि प्रमाणसे जीतमलजी सूत्रके अर्थ के चोर है
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com