________________
iic:
चामासोउ तणा वधै, अल्प वृक्ष બજાજ मगसिर वदि पडवा दिने, भगवंत कियो विहार ॥ ७ ॥ पढे अल्प अर्थको पंथिडा, कहता है कुछ नांह । भगवंत विहार करें कियां, थोडी थोडी छांटा मांह ॥८॥ ભગવતી સૂત્રકારે પદરમાં શતકમાં છઠ્ઠા ઉદ્દેશમાં સમય'ના અર્થ ‘કાળ’ કર્યો છે, અને તે આધારે કહ્યું છે, કે ઘણી ઘણી વર્ષા વરસે છે, તે વર્ષાકાળ છે અને અલ્પ વર્ષા હાય તે સુકા કાળ છે. હવે અહીં તેરાપ થીઆએ કેવા અનર્થ કર્યા છે, તે જુઓ. આજ પ્રસગે એટલે માગશર વદ પડવાને દિવસે, ભગવતે વિહાર કર્યાં હતા. એ વખતે ‘અલ્પ વર્ષા’હતી, એવા સૂત્રમાં ઉલ્લેખ છે. તેરાપંથીએ એવા તર્ક કરે છે, કે જો વર્ષોના થાડા થાડા છાંટા પણ પડતા હાય, તાભગવાન વર્ષોમાં વિહાર કરેજ નાંહે, માટે ‘અલ્પ વર્ષામાં’ વિહાર કર્યા હતા, એટલે વર્ષાના નાશ થયેા હતા, અથવા વર્ષી શૂન્ય ( નહિ ) હતી, ત્યારે ભગવાને વિહાર કર્યા હતા, એવાજ અર્થ અહીં લેવા જોઇએ. આવા તર્ક કરીને, તેરાપંથીઆએ અહી અલ્પના અર્થ નાસ્તિ અથવા શૂન્ય કર્યાં છે. આ તર્ક અને અર્થ દેખીતી રીતેજ ખાટા છે. ૫-૬-૭-૮. इण विचारसे मानियों, अल्प अर्थ कोय | ऊधे रस्ते पड गयो, सीधा रस्ते अल्प पाप बहु निर्जरा, अश्रद्ध एषणीं भगवतीसूत्र मांहिं कह्यो, माहणने जिणराय ॥१०१॥ नहीं पाप बहु निर्जरा, तें कियो अर्थ अनर्थ । मन कल्पित लेई धरी, भरुट भूगडा अर्थ ॥ ११ ॥ આ પ્રમાણે અલ્પના અર્થ ‘નહિ' કરવાથી ખીજા કેવા અનો ઉભા થયા છે, તે જુઓ. ભગવાને માહણને ( એ
॥ ९ ॥
खाय ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
नहिं
खोय