________________
૧૧૫ઃ
मुखपत्ति अधिकार समाप्तम तेरहपंथी विनयका अर्थ वंदणा करते है, और विनयका अर्थ बंदणां नहीं होता है, ते वर्णन ॥ : અહીં મુખપત્તિ અધિકાર સમાપ્ત. હવે તેરાપંથીઓ વિનયનો અર્થ વંદના કરે છે, પણ વિનયને અર્થ વંદના થતી નથી, તેનું વર્ણન.
તે રાણા |
દેહરા. उत्तराध्यन मांहि वह्या, विनय धर्मको मूल । તોય ઘરે વગેવ્યો, સાધુ થવા મનુષ્ય ને ? श्रावकरो विनो कियां, पंथी बनावै पाप । मर्मविध्वंशणग्रंथमें, वंदावत है आप ॥२॥
ઉત્તરાધ્યયનસુત્રમાં વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. અને સાધુ અને શ્રાવકે માટે બે પ્રકારને વિનય જણાવ્યું છે. ત્યારે શ્રાવકના વિનયમાં તેરાપંથીઓ પાપ બતાવે છે અને ભ્રમવિધ્વંશણગ્રંથમાં જણાવે છે, કે તેરાપંથી ગૃહસ્થાએ, ફક્ત પિતાનેજ (તેરાપંથી સાધુઓને) વંદના કરવી જોઈએ. ૧-૨.
चिनय अर्थ जाने नहीं, गुरुसें अर्थ न सीन्छ । विनय अर्थ वेदणां कहै, ओ चोखो अर्थ प्रत्यक्ष ॥३॥ नमंसई नीचो झुकै, वंदणां आवर्त जाण । दो योगका वांदणां नहीं वचन गुण ग्राम ॥४॥
તેરાપંથીઓ વિનયને અર્થ ગુરૂઓ પાસેથી શીખ્યા નથી. આથી તેઓ વિનયને અર્થ જાણતા નથી અને અનર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com