________________
૧૪:
તેથી મુહપતિ બાંધે છે, તે પછી રાંધેલા અનની બાફને પણ સચિત માની તેરાપંથીઓએ આહાર પણ છોડી દેવા જોઈએ, પણ તેમ કરવામાં આવતું નથી ! આથી તેરાપંથીઓ મુહપત્તિ બાંધવામાં દુરાગ્રહજ કરી રહ્યા છે, એ સ્પષ્ટ થાય છે. મને તે લાગે છે કે ખુદ તીર્થકર મહારાજ, આવે તે પણ તેરાપંથીઓ પિતાની હઠ છોડી દે કે કેમ, તે શંકા જ છે ૨,૩,૪,૫,૬. सूत्र अर्थ तै चोरिया, मुखको नांक बनाय । प्रत्यक्ष चर वणवै टगयों, वाजन लाग्यो माह ॥७॥ हित शिक्षावली ग्रंथम, झगडा शेष कर दीनों । मुख बंधन नहीं सूत्रमें. खुद जीतमलजी कह दीनों ॥ ८ ॥
તેરાપંથીઓએ સુત્રના અર્થો ચોર્યા છે અને સાચા અર્થે છુપાવીને અન્યથા અથે કર્યા છે.) તેઓ શાહ રહી શક્યા નથી. ખુદ જીતમલેજ હિતશિક્ષાવલીમાં મુહપત્તિ બાંધી રાખવી શાસ્ત્ર વિરોધી છે, એમ જણાવ્યું છે, છતાં તેઓ તેમ કરે છે તે ઉપરથી ઉપલી વાત સ્પષ્ટ થાય છે. ૭-૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com