________________
કરીને વિનયને અર્થ વંદના છે, એમ કહે છે; નીચા વળીને નમવું એ “નમંસઈ છે અને ઊંચા થઈને નમવું એ વંદના” છે. એ બંને દેગે કાયાનાજ વેગે છે. તે વાણીના યોગો નથી; અર્થાત નમસઈ અને વંદણું બંને શબ્દોથી શરીર વડે નમવું, એ અર્થ થાય છે, માત્ર પ્રભુ ભક્તિના સ્તવને ગાવા એટલેજ તેને અર્થ કદીપણુ થઈ શક્તો નથી. ૩-૪.
मान घटावै आपको, परको मान वढाय । विनय नाम एहयो, कहयो मंदेहदोलावली मांहे ॥५॥
સંદેહ દેહાવલીમાં કહ્યું છે, કે જે પોતાનું મહત્વ ઓછું દર્શાવે છે અને સામા માણસનું માન વધારે છે, તેનું નામ વિનય છે. પ.
चोरासी लख जीवस, स्वमायातें पाप । अदालतकी रायसे, ते माफ मांग ली आप ॥६॥ श्रावक केरे विनयमें, पंथी पाप बताय । कमलरी दिन क्यों करे, आपसमें स्वमायें ॥ ७ ॥ खमा मांफ है मांगणे, पर कोरा खैमान । पोते आप छोटो बौ, साचा विनयवान ॥८॥
શ્રાવક, જૈનશાસન પ્રમાણે છકાય જીવેની ક્ષમાપના કરે છે, એને તેરાપંથીઓ પાપ માને છે. જે વિનય કરે એ પાપ હોય, તો પછી પરસ્પરને ખમાવવા સહિત સવંત્સરીને દિવસ, હે તેરાપંથીઓ! તમે શા માટે ઉજવે છે? અર્થાત શ્રાવકે પણ પોતે પોતાની લઘુતા જણાવી માનસહિત ત્રીજ શ્રાવકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com