________________
:૧૦૮:
રાખી, પ્રસગે એ મુહપત્તિ મુખ ઉપર રાખી, સુખમાં અને શ્વાસમાં જતા જીવને અટકાવવા એજ યોગ્ય છે. ૧-૪.
૫૦ –જો એ વાત ખરી હાય તા દેવલાકમાં તા વિકલેન્દ્રિય જીવા પેદા થતાજ નથી, તે પછી દેવાના રાજા ઇન્દ્રે મુખ ઢાંકયું હતું, એવા ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે, તેનું શું? ૧.
પ્રે૦ ૨૦-જ્યાં વિકલેન્દ્રીય જીવેા ઉપજતા નથી, ત્યાં વાયુકાય જીવે પણ પાતા નથી. વળી દેવતાઓ વૈક્રિય શરીરી હાઇ, તેમના મુખમાં વાયુ દાંત ઇત્યાદિ વાયુકાયજીવાના નાશક સાધનો પણ હાતા નથી, છતાં તેઓ માત્ર દેખાવના નાનાવિધરૂપે! રચી શકે છે. એટલે ઇન્દ્રે વાચુકાયજીએની રક્ષા માટે મુખ ઢાંકી દીધું હતું, એમ માનવુ ખાટું છે. વળી ઇન્દ્ર મુખ ઢાંકીને એલ્યા હતા, એટલે તા તેનુ ખેલવું નિરવદ્ય (પાપરહિત) સાબીત થાય છે; કારણ કે શક્રના અધિકારમાં ભીખમજીએ કહ્યું છે, કે શક્ર ત્રણવાર મુખ ઢાંકીને ખેલ્યો હતા; તેની એ કરણી નિરવદ્ય હતી. આથી પણ ઇન્દ્રે વાયુકાય જીવેાની રક્ષા માટેજ મુખ ઢાંકયુ હતું, એમ ઠરતુંજ નથી. વળી તેરાપંથીઓ દેવતાની કરણી તા માનતાજ નથી. છતાં તમે હવે દેવતાઓનો દાખલા લઈને પશુ તમારા પક્ષ સાખીત કરવા માંગે! છે, એ ઉપરથી મને તે! એમજ લાગે છે, કે તમને અક્કલનું અજીરણુજ થયુ. હાવું જોઇએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com