________________
૧૦૭૪
प्रे. य.-विकलैन्द्री उपज नहीं, ता नहीं वायुकाय ।
वैक्रिय सरीरी देवता, वायु नहीं मुख मांहिं ॥१॥ खेल नहीं खंखार नहीं, नहीं मुखमां दांत । वैक्रिय शरीरी देवता, रुप रचें वहु भांत ॥२॥ श्रोणित शुक्ल श्लेशमां, नहीं दात नै मैल । वैक्रिय सरीरी देवता, नही उदारिक मेल' ॥ ३ ॥ इन्द्र मुख ढाकी करी, बोले वचन कुंफार । तुम लेखै निरवद्य थयो, शक्र वचन तिणवार ॥४॥ ઉથી નદિ માનતા, ' રેવતા વાર ! अब तू कैसे मानतो, कहा भई अकल अजीरणीं ॥५॥ खांसी उवासी छींकतां, बोलंता लेत डकार ।
एकार्य मुख ढांकवा, आचारंग सूत्र मझार ॥ ६ ॥ પં–જે મુનિ પિતાનું મુખ ખુલ્લું રાખે, તે તેથી વાયુકાય
જી મરી જાય છે, તેથીજ વાયુકાયની રક્ષાર્થે મુહ
પતિ બાંધવામાં આવે છે. ૧. પ્રે ય-સઘળા સંપાદિક વાયુકાયની હિંસા કરતા નથી,
એવું નિયુકિતસૂત્રમાં શ્રી ભદ્રબાહ કહી ગયા છે. પણ એ વચનને અનુસરી વાયુકાયની રક્ષા કરવા માટે મુહપત્તિ બાંધવી જરૂરી છે, એવું તેરાપંથીઓ કહી શકે નહિ, કારણ કે વળી વાયુકાય જીવ અસંયતિ છે; અને અસંયતિ જીવની રક્ષા સાધુ ઈ છે નહિ, એવું તેરાપંથ માને છે; એટલે તરાપંથીઓ, વાયુકાયની રક્ષા માટે સુહપત્તિબાંધવી, એ દલિલ કરી શકે નહિ. બોલતા કે શ્વાસ લેતા માખી, મછર આદિ મુખમાં કે વાસમાં જઈને મરી જવાનો સંભવ છે અને તેથીજ હાથમાં મુહપત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com