________________
१०६:
इणसें तेउकायकी, हिंसा लागै जाण ।
मुनी छकाय रक्षा करै, प्रथम वृत प्रमाण ॥३॥ છે. ચક–પ્રભુએ કુંક મારવાનો નિષેધ કર્યો હતો, તે અગ્નિના
અધિકારમાંજ નિષેધ કર્યો હતો. ત્યાં વાયુકાય વધી જાય તેથી ફૂંક મારવાનો નિષેધ કર્યો છે, એટલે જ અર્થ લેવો, એ ખોટું છે. કુંકના જોરથી અગ્નિ, અતિ તિવ્રતાથી પ્રદિપ્ત થાય છે. આથી તેઉકાય જીવો જન્મ છે અને મરે છે, આમ તેઉકાય જીવોની હિંસા થાય છે. જૈનમુનિ દીક્ષાની પ્રતિજ્ઞાઓમાં પહેલું વ્રત છકાય જીવોની રક્ષા કરવાનું લે છે, આથી ઉપલા વર્તનથી તેના એ વૃતનું ખંડન થતું હોવાથી ફૂંક મારવાના કાર્યનો પ્રભુએ ત્યાગ કર્યો હતો, એ ઉઘાડી વાત છે.
१-२-. पंथी उघाडे मुख वोलतां, वायू काय मर जाय ।
वायुनपिन्तांभाणी, रक्षा कर नव धाय ॥१॥ प्रे. य.-वायुकाय हर्ण हणे नहीं संपादिक जीव ।
श्रीभद्रवाहुजी कह गया, सुत्र नियुक्ति नींव ॥१॥ क्यो कहो वायु पन्तामणी. क्यों कह्यों रक्षा ताय । ए नाम तो जीव बचावणां, थारी श्रद्धामें है नांहिं ॥२॥ मांखी मांछर आदि दै बोलता मुख माह । श्वासोश्वास कर खेचबै, तुरंत ही मरजाय ॥३॥ इण कारण मुखपत्तिका, रस्ने हाथके मांहिं ।
काम पड जव बोलणों, मुख डोले पढं काय ॥४॥ पंथी-विकलेन्द्रो ऊपजे नहीं, देवलोक मंजार । ___ इन्द्र मुख ढाक्यो वरे, भगवती सूत्र मझार ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com