SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ છે. ચ૦–પ્રસ્તુત સ્થળે ભ્રકુટિ વિકાર કહ્યો છે અને મુખ વિકાર કહ્યો નથી, તે પછી એ વિકારને તેરાપંથીઓ મુખવિકાર કેમ કહે છે, તેજ પહેલાં સાબીત કરવાની જરૂર છે. पंथी-ललाटसे लेई करी, द्वादश अंगुल जाण । नाक होट ने हडवटी, मुखनो एह प्रमाण ॥ १ ॥ ૫૦-કપાળથી ૧૨ આગળ સુધીને ભાગ જેમાં નાક હેઠ અને હડપચીને સમાવેશ થાય છે, એ સઘળાને જ શાસ્ત્રમાં મુખના નામથી ઉલ્લેખ છે. ૧. प्रे. य.-थारे केणे पंथिडा, ए सहु थासी मुख । ते नाम मुख किम ढांकियो, ढको नांक भृकुटी अक्ष ॥१॥ મેટ ચ૦–મુખનો અર્થ તેરાપંથીઓ કહે છે, તેમ કરીએ, તે તે પછી મુખ ઢાંકે એ શબ્દનો અર્થ નાક ઢાંકે એ કરી, માત્ર નાકજ શા માટે ઢાંકવું જોઈએ; ત્યારે તો નાક, વૃકુટિ, આંખ, એ બધું જ ઢાંકી દેવું જોઈએ. ૧. पंथी-हाथ रख मुखपत्तिका, तो हथपती क्यों न कहंत । मुखपतिका कसे कहै, उत्तर करो तुरंत ॥ १ ॥ પંચ-મુખપત્તિ જે મેઢે ન બાંધવાની હોત અને તે માત્ર હાથમાં રાખીને તે વડે મોં ઢાંકવાનું જ ફરમાન હોત, તો તે એ મુખપત્તિને હાથપતિજ કહી હેત; ત્યારે એને હથપત્તિ ન કહેતા મુખપતિ શા માટે કહી હશે, તે કહે જોઈએ? ૧. प्रे. य.-रजोहरण रज पैरखो, क्यो रखै हाथके मांहि । हाथ रखै मुखपत्तिका तेरे रजोहरणके न्याय ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy