________________
:૧૦૨:
તેરાપથી મુખ ઢાંકવું એના ભાવાર્થ, નાક ઢાંકવુ એવા સમજતા હોય, તે તેમણે મુહપત્તિવડે મુખ આંધી રાખવાને બદલે નાકજ બાંધી રાખવું ઘટે છે. સૂત્રગ્રંથા તેા મુખ બાંધી રાખવાનુજ કહે છે. જે એને અન્યયા અર્થ કરે છે, તે સત્રાર્થની ચારી કરે છે. જ્ઞાતા અધ્યયન આઠમામાં એવા ઉલ્લેખ છે, કે દુર્ગંધ વ્યાપી જવાથી છએ રાજઆએ મુખ ઢાંકી દીધા હતા. જ્ઞાતા સૂત્રના નવમાં અધ્યયનમાં પણ એવાજ ઉલ્લેખ છે, કે જિષ્ણુઋષિ અને જિણપાલે દુર્ગંધ વ્યાપી જવાથી મુખ્ય ઢાંકી લીધા હતા. ખારમાં અધ્યયનમાં પણ એવુંજ થન છે. અર્થાત શાસ્ત્ર વચન તા એજ છે, કે જ્યારે નાકદ્વારા દુર્ગં ધીની ખબર થાય છે, ત્યારે ત્યારે મુખ્ય ઢાંકી દેવુ જોઇએ ( કે જેની સાથે નાક આપે। આપ ઢંકાઈ જાય છે) જેમ તેરાપંથીઓ કહે છે, તેમ માત્ર નાક ઢાંકવું, એવા અર્થ મિથ્યા છે. ૧–૬.
पंथी - गर्गाचार्यने
शिषे, मखन विधै विकार | भृकुटी विकार को प्रभू, उत्तराध्यन मझार ॥ १ ॥ ૫૦–ગોચાય ના શિષ્યના અધિકારમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં એવા ઉલ્લેખ છે, કે તેમાં મુખના વિકારને ભ્રકુટિને વિકાર કહ્યો છે, આથી પણ મુખ અને નાકનુ સમાનપણું સાખીત થાય છે..
મે. ય.-મૂટી વિદ્યા, જ્હો પ્રમું, મુલ વિશ્વાહ્યો નહિ । मुख विकार किम जाणियों, साबित करो बताय ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com