________________
:૧૦૦
नोसै वर्ष पहिले हुआ, श्रीअभयदेवजीसूरी । मुख ढांकवो टीका विषय, कीयो अर्थ भरपूरी ॥ ५ ॥ लोकाचारमें देखलै, प्रगट रीत प्रत्यक्ष । दुर्गध आवै तिण समय, ढकता देख्या मुख ॥ ६ ॥ लोकाचारसें सिध हुवै, मृगारानी ए वाक । मुख ढकनो साबित थयो, थारो जूठो थयो जु नांक ॥७॥ मुखके लगतो नांक है, मुख ढक्यां ढक जाय ।
नाक ढक्यां मुख नां ढकै मुख खुल्यो रहि जाय ॥ ८॥ મેટ ય-હે બુદ્ધિમાન શ્રોતાઓ! આ શંકાને ઉત્તર એ છે
કે: ગંધ, શ્વાસ દ્વારા નાભી કમળ સુધી ખેંચાઈ જાય છે. જે મુખને નાક ન હોત, મુખની સુંઘવાની શક્તિજ ઘટી જાત અને દેહની પાંચને સ્થાને ચાર ઈન્દ્રિયેજ ગણાત. વળી જે કરે ઈત્યાદિ શ્વાસમાં જાય છે, તે નછીંકી નાંખીને પણ સાફ કરી શકાય છે પણ મુખમાં ગએલો સુક્ષ્મ ક્યરે, પેટમાં જાય છે, અને તેથી મૂછ, ઉલટી આદિ રેગો થવા સંભવિત છે. આ દોષ ટાળવાજ મૃગાવતી રાણીના અધિકારમાં પણ મુખ ઢાંકવાનું જ કથન છે. આજથી નવસો વર્ષ પહેલાં શ્રી. અભયદેવસૂરીજી મહારાજ થઈ ગયા હતા. તેમણે ટીકાર્થમાં પણ મુખ ઢાંકવું, એજ અર્થ કર્યો છે. પ્રત્યક્ષ લોક વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે સૂક્ષ્મ અણુઓ યાં ઉડતી હોય, ત્યાં લે મેં ઢાંકી દે છે. લોકાચારથી પણ મુખ ઢાંકવું એવા મૃગારાણના કથનને ટેકે મળે છે અને મુખ ઢાંકવું એટલે નાક ઢાંકવું, એ જે તેરાપથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com