SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ प्रे. य.-मुख बंधई सूत्रमें पाठहै, तिणसे मुख बंधाय । बंधई नाम मुख ढांकवों, जैसे कपाट बुलाय ॥१॥ कपाट ढको वा बंद करो, इन दोनोको एक अर्थ । गुरुसे अर्थ सीख्यां विनां, नहीं पावै परमार्थ ॥२॥ મેટ ચ૦–શાસ્ત્રમાં મુખ બાંધવું એ પાઠ હોવાથી, તેને માં બાંધવું એ સ્થલ અર્થ લેવાને નથી; પણ મુખ બાંધવું એટલે મુખ ઢાંકી રાખવું, એ તેને ભાવાર્થ લેવાને છે. જેમ કબાટ ઢાંકે અથવા કબાટ બંધ કરે, એ બંને શબ્દપ્રયોગ વપરાય છે, પણ તેને અર્થ એકજ છે. તે જ પ્રમાણે મુખ બાંધે અથવા ઢાંકે એને પણ, ઢકે એ સામાન્ય અર્થ જ લે ઘટે છે. ૧-૨. पंधी-मुखडोनाम यो नांकरा, · दुर्गध आवै ताहिं । दुर्गध खातिर ढाकवो, नांक हुवै इण न्याय ॥ १ ॥ પં–આ ચર્ચામાં ન્યાય તે એ છે, કે શાસ્ત્રમાં મુખ કહ્યું છે; ત્યાં નાક ગણવું જોઈએ અને નાક ઢાંકી રાખવું જોઈએ એવો અર્થ ગ્રહણ કરવો જોઈએ, કારણ કે “दुधी भुममाथी ना, ५ नभांथी आवे छे. प्रे. य.-इनको उत्तर अब सुनो, श्रोता तुम बुधवान । गंध स्वास मुख खेचवै, नाम कमल तक जान ॥१॥ मुखको नाक जो ना हुवै, ध्राणइंद्री घट जाय । थारे लेखें पंथिंडा, इंद्री चार मनाय ॥ २ ॥ मुखको नांक जो नां हुवै, मिले नहीं . तुम न्याय । गंध नाक फरसी करी, मुख कर उदरमें जाय ॥३॥ इनसें व्याधि उपजै, मूर्छा वमन गिलानि । इण कारण मुख ढांकवा, कहती: मृगारानि ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy