________________
vel :
प्रे. य. - इंद्रभूतिनें
इम દે,
मृगा रानी ताहि 1 मुख वस्त्र लेई करी, मुख बंद करो मुनिराय ॥ १ ॥ ऐसो पाठक को मूलमें, विपाक सूत्रके मांहि । तुम जिम मुख बांध्यो हुबै, तो वांध्यो केम बधाय ॥२॥ एक पाट लम्बी बिस्तृ उपर अंगुल વાર एह प्रमाण मुख वस्त्रिका, कहता प्रवचन सार ॥ ३ ॥ પ્રેમચન્દ્રજી તિ-વિપાકસૂત્રમાં મૂળમાં એવા પાઠ છે કે :
ઇન્દ્રભૂતિને મૃગાવતીરાણીએ કહ્યું હતું, કે હે મુનિરાજ મુખવસ્ત્રથી મુખ બંધ કરી એ મુખ ઢાંકવાના વસ્ત્રનું પ્રમાણ પ્રવચનસાર એક હથેલી (વેત) અને ચાર આંગળની લંબાઈ જેટલું હાવુ જોઇએ, એમ કહે છે. હવે જો તેરાપથીએ, આજે જે રીતે મેઢે મુંહપત્તિ ખાંધી રાખવાનુ કહે છે, તે રીતે મુહુપત્તિ વડે માં ખાંધી રાખીએ, તે ઉપર જણાવેલા માપના કટકાથી માં બાંધી રાખવાનું નજ બની શકે; કારણકે એ કટકા નાના પડે છે ! આથી મુહપત્તિ હાથમાં રાખીને તે વડે માં ઢાંકી રાખવાનું જ સ્પષ્ટ થાય છે. ૧-૨-૩.
વંથી-નીતમજી તા થ૪, ફળસે તે મુત્યુ વધાય । सूत्रमें मुख बांधवो, ढकवो कह्यो जु नांहिं ॥ १ ॥ ૫૦-જીતમલજી પણ આવેાજ તર્ક કરે છે. તે કહે છે, કે આટલી નાની મુહપત્તિથી માં બાંધી રાખવું શક્ય નથી અને શાસ્ત્રમાં ‘મુખ ખ઼ાંધવા” એમ કહ્યું છે, મેઢું ઢાંકવું એમ કહ્યુંજ નથી. આથી મુહપત્તિનું માપ વધારે લેવું, એ વ્ય છે. ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com