________________
૨૭:
| ગણ તમત્ર વોર વનમ પા : અહીંથી શ્રી જીતમલની ચેરીનું વર્ણન :
(૧) બ્રમવિધ્વંશણમાં પ્રષ્ટ ૧૪ માં જીતમલે “દેવયં” શબ્દને અર્થ ત્રણ લોકને અધિકારી એ કર્યો છે તથા ચેઈય” શબ્દનો અર્થ પવિત્ર મનને હેતુ કર્યો છે. પ્ર ત્તર ૯૫ માં જીતમલે “દેવયં ચેઈયં” શબ્દનો અર્થ એક સાધુ કર્યો છે. એ સૂત્ર અર્થની ચોરી છે.
(૨) વિપાક સૂત્રમાં મુહપત્તિને પ્રશ્ન ચર્ચતા ભગવાને વસથી મુખ ઢાંકવાનું ફરમાવ્યું છે. છતમલે હિતશિક્ષાવલી ગ્રંથમાં મુહપત્તિના અધિકારમાં મુખની જગાએ નાક અર્થ કર્યો છે. આ અસત્ય અર્થો કરવાના વધુ પુરાવા નીચેના સંવાદમાં આપેલા છે.
| | રોણા II
દેહરા. पंथी-इन्द्रभूतने भाखियो, मृगा रानी ताय ।
मुखपत्ति बांधी करी, मुख ढांको मुनिराय ॥१॥ ते मुख कहिये केहनें, उत्तर तसु अवलोय ।
नांक तणो ए नाम मुख, न्याय विचारो जोय ॥२॥ તેરાપંથી ઈન્દ્રભૂતિને મૃગાવતી રાણીના અધિકારમાં કહ્યું
હતું કે, હે મુનિરાજતમે મુહપત્તિ બાંધીને મુખ ઢાંકી દે. ન્યાયથી વિચારી જોતા માલમ પડે છે, કે એ મુખ
શબ્દથી નાકને જ નિર્દેશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com