________________
(૫) રામચરિત્ર રાસ કેશવજયતિએ બનાવ્યો છે, જેમા ઢાળ બીછમાં કેશવજીએ પિતાનું નામ દાખલ કર્યું છે, જે નામ ઉડાવી દઈને ભીખમજીએ એ રાસને નામરહીત કરી દીધો છે. આ રીતે શ્રી. કેશવજયતિની પણ ભીખમજીએ ચોરી કરી છે.
(૬) શ્રી. નહષસુરી મહારાજ, જેઓ ખરતરગચ્છી - હતા, તેમણે સુગુરૂ પચ્ચીસી, કુગુરૂ પચ્ચીસી, અને નોબાડકી - પાઈ, નામની ત્રણ પુસ્તિકા બનાવી છે જેમાંથી શ્રી. જનહ
"સુરીનું નામ ઉડાવી દઈને ભીખમજીએ એ પ્રતોને પણ નામ રહીત કરી દીધી છે. આમ ઘણું પ્રતમાં કરવામાં આવ્યું છે. અર્થાત ભીખમજી એ પ્રતિઓના તથા ભગવાનના પણ ચાર ઠરે છે.
(૭) સુયગડાંગ સુત્રમાં કહ્યું છે, કે સાધુ પોતે અસંયમીનું જીવન ઈ છે નહિ. અર્થાત સાધુ, અસંયમનું એટલે ગૃહસ્થનું જીવન પોતે ભોગવવું, એમ ઈ છે નહિ. મતલબ કે સાધુ ગૃહસ્થના ભાગે ભેગવવાનો વિચાર કરી શકે નહિ. આ સીધે અર્થ મૂકીને તેને ભીખમજીએ એ અર્થ કર્યો છે, કે સાધુ અસંયતીનું જીવન-અસંયતી જીવતે રહે, એવું ઈચ્છી શકે નહિ!! આ અર્થ કેટલો બધે વિચિત્ર, ઉધો અને અનર્થ કરનાર છેઆવા તે ભીખમજીએ અનેક જગાએ ખેટા અને અનર્થકારી અર્થે કર્યા છે, પણ તેમાંથી ઉપર ડીજ વાનગી આપી, હવે જીતમલજીની ચોરીનું વર્ણન કરીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com