________________
૫ :
હરિકેશી મુનિરાજની દયા કરી હતી. શ્રી કૃષ્ણ વાસુદેવે, વૃદ્ધ બ્રાહ્મણની દયા કરી હતી. ઈત્યાદિ ઘણે ઠેકાણે સૂત્રમાં અનુકંપા શબ્દ, દયાના અર્થમાં ચેજાએલે છે. એને અર્થ ભીખમજીએ એમના અનુકંપારાસ નામના પુસ્તકમાં પાપ એ કર્યો છે, એથી સ્પષ્ટ થાય છે, કે ભીખમ સુત્ર શબ્દાર્થના ચેર છે.
(૨) શ્રી ઠાણાંગ સુત્રના પાંચમાં ઠાણામાં પાંચમો ચોગ અર્થાત મન, વચન કાયાને ખાટે યોગ તે આશ્રવ છે, એમ કહ્યું છે. ભીખમજીએ પાનાનીચર્ચા નામે ગ્રંથ રચ્યો છે.” તેમાં લખ્યું છે, કે મન, વચન, કાયાને શુભ યોગ તે પણ આશ્રવ છે; એ સર્વથા અનર્થકારી અને ખાટો અર્થ કરીને લખેલું છે.
(૩) ઉત્તરાધ્યન સૂત્ર અધ્ય. ૨૦,ગાથા ૪૭માં ભૃગુપુરોહિત અને ભૂગપુરેહિતના પુત્રો વચ્ચે વિવાદ આપે છે. તેમાં જણાવ્યું છે કે હે પિતાજી! તમે તમામ (સર્વથા) અંધકાર રૂપ મિથ્યા પ્રરૂપણ કરી છે. એનો અર્થ ભીખમજીએ અનુકંપારાસમાં એ ર્યો છે. કે જે બ્રાહ્મણ જમાડે છે, તે તમતમાનામ સાતમી * રકમાં જાય છે !
(૪) ભીખમજીએ બનાવેલા અનુકંપારસ અને ચતુર. વિચારની ઢાલ નામના પુસ્તકોમાં અણુકંપાદાન અને વરસીદાન આપવાને નિષેધ કર્યો છે. પ્રશ્નવ્યાકરણુસૂત્રના ત્રીજા આશ્રદ્વારમાં દાન આપનારાને જે દાન દેતા અટકાવે છે, તેને નિષેધ કરી, તેને ચોર કહે છે. એને અનર્થ કરીને ભીખમજીએ એ અર્થ કર્યો છે, કે દાન આપવાને પ્રસંગે હાજર થાય તે ચોર છે.)
આ અર્થ સર્વથા ખોટો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com