________________
अथ तेरहपंधी नाटके तृतीय व्रत खंडन नाम्ने
કદમ પ્રફ / પ્રકરણ : ૮ : મું.
તૃતીય વત ખંડન શ્રી. વ્યવહારસુત્રમાં કહ્યું છે કે : નાથા . તવ તેજ यावयतेणि वा सूत्ततेणि बा अत्थतेणि वा इत्यादि सुत्रम् । અથૉત્ જે સૂત્રાની અથવા તેના અર્થોની અવહેલના કે ગેપના કરે છે, તે તપન, વચનને, સૂત્રને અને અર્થને ચાર છે. એ નિયમાનુસાર ભીખમજી અને જીતમલજી સૂત્રના અને અર્થના ચાર છે. એ નીચેના કાવ્ય ઉપરથી સાબીત. થાય છે.
દેહરા. सूत्र अर्थ तें: चोरिया किया अर्थ तें और । व्यवहारसूत्रकी रायसे, तू बडो खपखो चोर ॥१॥ मुखयो नांक बनांवियो, चेइयं ज्ञान मुनि दोय । असइ कह असंयती, अल्वे अर्थ नहि कोय ॥२॥ कोलुणपणियाए सूत्र है, निसीथ सूत्रके मांहिं । एहनो अर्थ दया करी, दिया मूर्ख वहकाय ॥३॥
હે ભીખમજી અને જીતમલજી! તમે સૂત્રના અર્થોની ચોરીઓ કરી છે અને અન્યથા અર્થો કર્યા છે. એટલે વ્યવહારસૂત્રની દ્રષ્ટિએ તમે મોટામાં મોટા શાસ્ત્રાર્થના ચેર સાબીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com