SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ कयवलिकंम्मा पाठ है, सूत्रोमें प्रसिद्ध । जिण प्रतिमांको पूजनो, टब्बा अर्थ में कीध ॥४॥ जैनी जिण प्रतिमां पूजतां, कयवलिकम्मा प्रमाण । ओहि पाट अन्य मति विषे, अन्य मति प्रतिमांजाण।।५।। रास रच्यो श्री पार्श्वचंद्र, तिणमें कह दीनो । प्रतिमां खुद जिण वंदणां, फल एक चीनो ॥६॥ नाम लेत श्रीपाचचंद्रको, पंथी पोते निंदी । ફૂલૈ વૃત પંથી, ટાય રે વિંટી | ૭ | कोड दिवाली राज्य करो, श्रीगंगासिंहजी महाराज । यती देत आशीसका, प्रीत उदेय मुनिराज ॥८॥ સૂત્રમાં “કયબલિકમા” એ પાઠ પ્રસિદ્ધ છે, તેમાં જનપ્રતિમાપૂજાને ચકખે ચેકખી રીતે ટેકો આપેલ છે. એને જ અર્થ તેરાપંથીઓએ અવળો ર્યો છે અને જનપ્રતિમાપૂજાને નિષેધ કર્યો છે. શ્રી. પાર્ધચંદ્ર જે રાસ રચ્યો છે, તેમાં તેમણે જણાવેલું છે, કે જિનવંદના અને ગુણકથન એ બનેમાં સમાન ફળ છે. આમ છતાં તેરાપંથી એ પિતે જીનપ્રતિમાપૂજાની નિંદાના કાવ્ય બનાવ્યા છે અને તે કાવ્યના કર્તા તરીકે શ્રી પાચંદ્રનું નામ બેટી રીતે રજુ કરી દીધું છે. આ રીતે અસત્યનું આચરણ કરીને તેરાપંથી સાધુઓએ ખરેખર પોતાનું બીજું વ્રત-મૃષાવાદ વિરમણવ્રતને, વિદાયગીરીજ આપી દીધી છે. ૪–૫-૬-૭-૮. इती तेरहपंथी नाटके द्वीतिय वृत खंडन नाम्ने ' સપ્તમ રમીમ્ : અહીં તેરાપંથી નાટકનું દ્વિતિયત્રતખંડન નામનું સાતમું • પ્રકરણ સમાત. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy