________________
સાધુઓ આદરે છે, એ તેમની પોલ આજે ખરેખર ખુલ્લી પડી ગઈ છે! ૧૪ થી ૨૨.
(૨૭) તેરાપંથીઓએ ઢાળ કવિતા આદિ બનાવીને, તે દ્વારા દ્રવ્યપૂજાની નિંદા કરી છે અને તે કાળે પાર્ધચંદ્ર સૂરીએ બનાવ્યા છે, એમ લેકેન કહી, તેમને આડે માગે દેરી ગયા છે. એ કાવ્યો પાર્ધચંદ્રસૂરીના નથી, પણ તેરાપંથીઓએજ બનાવીને, તેમના નામ ઉપર ચઢાવી દીધા છે, જે નીચે જણાવેલા કાવ્ય ઉપરથી સ્પષ્ટ થાય છે.
તન્ના |
દેહા . टीकासे टब्बो. रच्यो, सूरीपाचचंद्र । द्रव्य पूजा निंदा करी, कहै पंथी मतिमंद ॥ १ ॥ पंथी ढाल माहि लिखी, द्रव्य पूजावे काम । पोते ओप निंदा करे, धरै परायो नाम ॥ २ ॥ पंथी ढाल बनाय कर, रच्यो कपटको फंद । द्रव्य पूजा निंदा करी, नाम धरयो पाव चंद्र ॥३॥
શ્રી પાર્વચંદ્રસૂરીને નામે તેરાપંથી સાધુઓએજ બનાવટી કાવ્ય રચીને, બુદ્ધિહીન બનીને દ્રવ્યપૂજાની નિંદા કરી છે, આમ તેરાપંથીઓએ પોતેજ એ કાવ્યો રચીને, પોતેજ મૂર્તિપૂજાની નિંદા કરી છે અને એ કાવ્ય મૂર્તિપૂજક સાધુઓના બનાવેલા છે, એવું ખોટું અડાવી દીધું છે. આમ તેરાપંથીએએ રચેલા કાવ્યના કતાં તરીકે, તેમણે પાર્ધચંદ્રનું નામ ઠસાવી દીધું છે. ૧-૨-૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com