________________
( ૨૫ )
જ વિશ્વમાં કંટક જેવા તે(ઘૂઘલ)ને ઘોડા પરથી નીચે પાડી નાખ્યા અને તેવા પ્રકારના વીરરસના આવેગવાળા રસવડે ભરપૂર મનવાળે મહાભુજ(પરાક્રમી, મંત્રી તે જ ક્ષણે તેના ઉપર પડ્યો. ત્યાર પછી સચિવાગ્રણએ તેજપાલે) પાપોથી ભરપૂર એવા તે (ઘૂઘુલ)ને ભુજા દબાવવાપૂર્વક જલ્દીથી ક્રાંચબંધ–પૂર્વક બાંધ્ય. સઘળા સુભટે ભયભ્રાંત થઈને જતા રહ્યા, તેવામાં તે તે(ઘઘુલ)ને જીવતે જ સિંહની જેમ લાકડાના પાંજરામાં પૂર્યો. ત્યાર પછી બ્રહ્માંડના મધ્યભાગને પૂરનારા, નિશાન(વાદ્યો)ના ભયંકર શબ્દવડે દિગ્ગજોને પણ ત્રાસ પમાડતા અને દુરાચારી રાજાઓને ભય પમાડતા સચિવેશ્વર(તેજપાલ) જયલક્ષ્મીને હાથ કરી(વરી) જલ્દી છાવણીના સ્થાને પહોંચ્યા અને તેણે જિનેંદ્રને શુભ આઠ પ્રકારવડે પૂજીને યુદ્ધથી ઉત્પન્ન થયેલા પિતાનાં કર્મરૂપી રજ:પુંજનું પ્રમાર્જન કર્યું. ત્યાર પછી બલવડે ઉત્કટ એવા અગ્રેસર ભટવડે ચેત
રફથી રક્ષા કરાતા, કર્મની ગાંઠની જેમ ગોધાને ગઢ, ભેદી ન શકાય એવા અને અત્યંત
દુર્ગમ એવા ગંધાના દુર્ગ(ગઢકિલા)ને પ્રચંડ બાહુ–દંડવાળા મંડલેશ્વરથી પરવારેલા મંત્રીએ અપૂર્વકરણમાં રક્ત થઈ ખંડ ખંડ ખંડિત કરી નાખે. સમસ્ત પ્રાણિ-સમૂહને પ્રસન્ન કરનાર સુબુદ્ધિમાન મંત્રી
શ્વરે, કેવડે હર્ષના ઉત્કર્ષથી જય જય ગોધામાંથી ગ્રહણ શબ્દ ઉચ્ચરાતાં, સંપત્તિના નિવાસ કરેલ રાજવૈભવ. જેવા રાજાના આવાસમાં પ્રવેશ કરીને
આશ્વાસન આપવાથી ત્યાંની સર્વ પ્રકૃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com