SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માસન ના ફીટ ઉંચી ઉકેરેલી સૂચવી તેના પર લખેલે સં. ૧૧૩૪ જણાવ્યું છે. નગારખાના દરવાજાથી દિ. (૧) જેનેનાં લાખો રૂા. ની લાગતવાળાં પાંચ મંદિર જણાવી તેમાં દિ. (૧) જેને પ્રતિમાઓ અને સુંદર નકશી કામે દીવાલમાં ઉકેરેલાં જણાવ્યાં છે. પરંતુ તે જીર્ણાવસ્થામાં અને અંદર પ્રતિમાઓ ન હોવાનું જણાવ્યું છે. છાશિયા તળાવ પાસેના ૩ મંદિર વિના પ્રતિબિંબનાં જીણું પડ્યાં જણાવ્યાં છે. તેમાંનું ૧ મંદિર શિખરબંધ બિલકુલ તૈયાર, માત્ર એક તરફની થોડી દિવાલ પડેલી જણાવી છે. દૂધિયા તળાવ ઉપર બે પ્રાચીન જીર્ણ મંદિર જણાવી તેમાંના એકનો ઉદ્ધાર સં. ૧૯૯૭ માં થયો જણાવે છે. તેમાં રહેલી રમણીય ૧૦ પ્રતિમામાંથી ૬ પ્રતિમાઓ પર એ જ સંવત્ કનકકીર્તિ નામ સાથે લખેલ જણાવ્યા છે. ૧ પર રામકીર્તિ, અન્ય પ્રતિમાઓ પર ૧૫૪૮, તથા ૧૬૪૬, ૧૬૬૫ વાદિભૂષણ, ૧૬૬૯ સુમતિકીર્તિ નામ જણાવ્યું છે. આગળ સીડિની બંને તરફ ૮ દિ. 2) જૈન પ્રતિમા જણાવી પછી ઉપર કાલકા દેવીનું મંદિર જણાવ્યું છે. એ સીડિચેથી એક તરફ થોડું ચાલતાં પહાડની ટોચ પર રામચંદ્રજીના સુપુત્ર લવ અને અંકુશ બં. પ્રાં. સ્મા. માં કુશ નું નિર્વાણ સ્થાન, તેને સાક્ષાત્ મોક્ષમહલ અને એ પહાડ પરથી ૫ કોટિ મુનિ [ઉપર ટકેલી ગાથામાં જણાવેલ] મુક્તિ પધાર્યા !! જણાવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy