SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મહોત્સવ પૂર્વક પ્રવર્તિની પદવીમાં સ્થાપિત કરાવી. જેમણે ચંપકનેર સમીપના અત્યચ્ચ શિખરવાળા પાવકગિરિ (પાવાગઢ) પર અહંતનું ચિત્ય અને ત્યાં આહંત(જિનનું ) અતિપ્રઢ બિંબ કરાવ્યું હતું, જેની ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પણ, તે બંનેએ હર્ષોત્સવપૂર્વક વિ. સં. ૧૫૨૭ માં પોષ વ. પના સુદિવસે કરાવી હતી. જે બંને સંઘવીએ વિ. સં. ૧૫૩૩માં સંધ-સન્માન કરતાં, અન્ન-દાન આપતાં, સુક્ષેત્રમાં દ્રવ્ય સ્થાપતાં, તથા જિનમતની પ્રભાવના કરતાં શત્રુંજય, ગિરનાર વિગેરેમાં મહાન યાત્સવ કર્યો હતો. દાન-શાલા,દિને દ્ધાર, સાધર્મિકભક્તિ, રૂપાનાણાવાળા સમ્યગ્દર્શન-મેદની લહાણ, ગ૭–પરિધાપનિકા, પ્રતિમા–પ્રતિષ્ઠા, ગુરુનાં પદ-સ્થાપન, પ્રોઢ પ્રવેશેત્સવ, તીર્થોદ્ધાર, પરેપકાર વિગેરે સત્કર્તવ્ય દ્વારા જિનશાસનની પ્રભાવના કરનારા એ બંને સંગ્રહસ્થાએ તપાગચ્છના લક્ષ્મીસાગરસૂરિ, સેમસૂરિ વિગેરે આચાર્યોના સદુપદેશથી વિ. સં. ૧૫૩૮માં ચિકેશ(જ્ઞાન ભંડાર)માં પોતાના દ્રવ્યવડે સમગ્ર જિનસિદ્ધાંત લખાવ્યું હતું. તેમાંથી મળી આવતી પુસ્તિકા એના અંતમાં તેમની વિસ્તૃત પ્રશસ્તિ પાટણ ત. ભં)થી તેમને પરિચય પ્રાપ્ત થાય છે. ૧ “ શ્રીમાપનેર-પાવવિજો છોગડિત श्चैत्यं तत्र च बिंबमाईतमतिप्रौढं प्रतिष्ठां तथा । तस्योच्चैर्मुनि-दृर-शर-क्षिति[१५२७]मिते वर्षे सहर्षोत्सवं વષચલિતપંજનીકુટ્રિણે યૌ શાંનતુઃ ૧રા ” २ “ सोत्कर्ष शिखि-शंभुनेत्र-विषय-क्ष्मा [१५३३] संख्यवर्षे सदा ऽप्यनावारितदान-मानविधिभिः श्रीसंघसन्माननैः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy