________________
૧૫ વિ. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠામે રચેલા સેમસાલાગ્ય કાવ્ય સર્ગ ૧૦, પદ્ય ૩ર થી ૪૨ માં જણાવ્યું છે કે– વિ. સં. ૧૪૯૯ માં રાણપુર(મારવાડ)માં, સિદ્ધ
પુરના રાજવિહાર જેવું “ત્રિભુવનચાંપાનેરના રાજા દીપક જિનમંદિર, તપાગચ્છના સેમ
જયસિંહથી સુંદરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવનાર સન્માનિત સુપ્રસિદ્ધ પિરવાડ વણિકુ ધરણશાહે સેમદેવ. ત્યાં મધુરવચનભાષી સેમદેવ વાચ
કને આચાર્ય પદવીમાં સ્થાપિત કરાવ્યા
હતા. ગુરુ–ગણાધીશની આજ્ઞાથી ઉજજયંત( ગિરનાર )માં સંઘપતિ લક્ષે અને ગદાસચિવે કરાવેલાં ઘણા જિનબિંબની પ્રતિષ્ઠા કરનારા તથા વાચક વિ. પદ આપનારા તે પ્રભાવશાલી આચાર્ય એમદેવસૂરિએ ચાંપાનેર-પાવાગઢના સુપ્રસિદ્ધ રાજા જયસિંહ, જૂનાગઢના રા. મંડલિક અને મેવાડના મહારાણા કુંભકર્ણને મધુરવાણી, કવિતા-શક્તિ, સમસ્યાં–પૂર્તિ વિગેરેવડે હૃદયમાં ચમત્કૃત કર્યો હતા–તે સંબંધમાં તેમના સમકાલીન વિદ્વાન કવિયેના ઉલ્લેખો તરફ લક્ષ્ય આપવું જોઈએ.
ઉપર્યુક્ત પં.પ્રતિષ્ઠા સેમે સેમસભાગ્ય કાવ્યમાં સૂચવ્યું
૧ તપાગચ્છનાયક સોમસુંદરસૂરિએ રચેલાં, યુષ્યદક્ષ્મદૂશબ્દપ્રગવાળાં ૧૮ ઑત્રો ય. વિ. ચં. ના જૈન સ્તોત્ર સંગ્રહ ભા. ૧ લામાં પ્ર. ને તેમના શિષ્ય પ્રસ્તુત ગુણવાન સેમદેવગણિએ ગુરુભકિતથી શુદ્ધ કર્યા હતાં તથા તે પર સંક્ષિપ્ત અવમૂર્ણિ વિ. સં. ૧૪૯૭માં રચી હતી. પાટણના જૈનસંધના પુ. ભંડાર(ડા. ૪૦)માં રહેલી તેની પ્રતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com