________________
( ૪ ) હતા તેમાં એક પુરૂષ તેની જમણી તરફ ઉભે હતો. તે ઘણે દિવ્ય સ્વરૂપી હતે. તેના લલાટ ઉપર ધાર્મિક તેજ ચળકતું હતું, હાથમાં એક નવરંગિત સેનેરી વજા હતી. તે ધ્વજા ઉપર પુણ્ય એવા સુંદર અક્ષરે લખેલા હતા. તેની ડાબી તરફ એક બીજે પુરૂષ ઉમે હતા. તેની આકૃતિ કાળી હતી. તેની આંખે, મુખ અને નાક કયા હતા. આકૃતિને દેખાવ ભયંકર લાગતો હતો, તેના હાથમાં ભાલું હતું અને તે ભાલા ઉપર કાળા રંગની ધ્વજા હતી. તેની અંદર પાપ એવા શ્યામ અક્ષરે લખેલા હતા,
આ દેખાવ જોઈપ્રવાસી આશ્ચર્ય પામી ગયે. તેના મનમાં થયું કે, “આ શાનચંદની સાથે આ બે પુરૂષે શા માટે આવ્યા હશે? તેમની ધ્વજાઓના ચિન્હ ઉપરથી તેઓ પાપ અને પુણ્ય હેય તેમ લાગે છે. આવું વિચારી પ્રવાસીએ શાનચંદને પ્રણામ કર્યો
જ્ઞાનચક્ર મેધના જેવી ધ્વનિથી બે –ભદ્ર, તું આશ્ચર્ય પામીશ નહીં. મારું અને આ બન્ને પુરૂનું સામાન્ય સ્વરૂપ તારા જાણવામાં આવ્યું છે. હવે વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છા હેય તે તે તારી ઈચ્છા હું સંપૂર્ણ કરીશકારણ કે, તું સર્વ રીત અધિકારી થશે છું.
પ્રવાસી સાનંદાશ્ચર્ય થઈ બે મહાનુભાવ, આપનું તથા આબને પુરૂનું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે. તથાપિ મારા હૃદયમાં જે જોઈએ તે પ્રકાશ પડતો નથી. આપ જેવા નિર્મળ પુરૂષ આ પાપ પુણ્યને સાથે કેમ રાખે છે? કદિ પુણ્યને રાખતા હે તો તે આપને ઘટે છે, પણ આ પાપને શા માટે રાખે છે?
જ્ઞાનચકે હસતાં હસતાં કહ્યું, ભ, તું મારું સ્વરૂપ જાણે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com