SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) “ તે છતાં શામાટે પુછે છે? જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય ત્યારે પાપ પુણ્ય જાણવામાં આવે છે, આ હૈય એટલે ત્યાગ કરવા યોગ્ય છે અને આ ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે” એ સ્પષ્ટતા મારા ( જ્ઞાનચના ) પ્રકાશથી થઈ શકે છે, જ્યાં જ્ઞાન હોય ત્યાં પાપ પુણ્યના ભેદ માલમ પડે છે, તેથી તે અન્ને મે સાથે રાખ્યાં છે. તેમાં પુણ્ય તા મારી સાથેજ હોય છે, પણ આ અપવિત્ર પાપને જે રાખવામાં આવ્યું છે, તે તારા મેધને માટેજ જ્ઞાનચના આ વચન સાંભળી પ્રવાસી પ્રસન્ન થઇ ગયા અને તેના હૃદયની શકા નષ્ટ થઈ ગઈ. પછી તેણે આનંદપૂર્વક જણાવ્યું, હું મહાનુભાવ લોકોપકારી, મહાત્મા, આપની પાસે રહેલા આ પાપ પુણ્ય વિષે મને સમજૂતિ આપે એ અને તત્ત્વોનું સ્વરૂપ મારા જાણવામાં જોઇએ તેવું આવ્યું નથી. કોઈ પણ પદાર્થનું સ્વરૂપ જાણવું, એ જ્ઞાનથી અને છે. તો આપ પાતેજ જ્ઞાનરૂપ છે. તેના મુખથી જો એ સ્વરૂપ મારા જાણવામાં આવે તા મને ઘણાજ લાભ થાય. માટે કૃપા કરી આ પાપ પુણ્યનું સ્વરૂપ દૃષ્ટાંત સાથે સમજાવે. પ્રવા સીનાં આ વચન સાંભળી જ્ઞાનચંદ્ર હર્ષથી વિશેષ પ્રકાશિત થઇ ગયો, અને તેણે પ્રસન્ન મુખે કહ્યું, ભદ્ર, ધ્યાન આપી સાંભળ~~ સવયા. " जैसे काहु चंगाळी जुगलपुत्र जने तिन्हे, एक दियो बामनकुं एक घर राख्यो है: वामन कहायो तिन्ह मद्यमांस त्यागकीनो, चंकाळ कहायो तिन मद्यमांस चाख्यो है; तैसे एक बेदनी करम के जुगलपुत्र, एक पाप एक पुण्य नांच जिन नारव्यो है; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy