________________
( ૭ ). મો વરતાર માન્યો પુલ પિંક,
आपु करतार यो आतम धरमको ॥१॥ . ' આ કવિતા સાંભળી પ્રવાસી વિચાર કરવા લા –“અહા! આ કવિતાને ભાવાર્થ પિલી જોવામાં આવેલી ત્રિમૂર્તિના સ્વરૂપને દર્શાવનાર છે. જીવ કર્તા કેવી રીતે બને છે? તેનામાં કમી કેવી રીતે લાગુ પડે છે? એ બધે અર્થ આ બેધક કાવ્યના ભાવાર્થમાંથી સૂચિત થાય છે. આ ભૂમિકામાં આ નવ વિષય પ્રગટ થયે છે, તે વિષયને મને પણ પ્રથમ અનુભવ છે; તેથી જેવું જોઇએ તેવું યથાર્થ સ્પષ્ટી કરણ થતું નથી. જે આ રસિક કવિતાનું વ્યાખ્યાન તેના વક્તાનાજ મુખથી સ્પષ્ટ થાય તે મને મારા પૂર્વ બેધમાં વિશેષ પુષ્ટિ મળે
આવું વિચારી પ્રવાસીઓ ઉચ્ચ સ્વરે ઘેષણ કરી–હે અદશ્ય મૂર્તિ, મહાનુભાવ, આપે જેવી રીતે આ રસિક કાવ્ય કહી બતાવ્યું તેવી રીતે તેનું સરસ વ્યાખ્યાન પણ કહેવાની કૃપા કરશે. મને આશા છે કે, આપ પપકારી મહાપુરૂષ મારી આ પ્રાર્થનાને ભંગ નહીં કરે.
આ પ્રમાણે પ્રવાસીને કહેવાથી તેજ દિશાથી પાછો બીજે વનિ પ્રગટ થા–હે ભદ્ર, સાવધાન થા અને તે રસિક કવિતાની વ્યાખ્યા એક ચિત્ત શ્રવણ કર,
“અજ્ઞાની છવ પિતાના રૂપની ભલથી એમ કહે છે કે, નિરંતરે કર્મને ક પિતેજ છું, બીજો કઈ નથી. એ રીત જીવની અપેક્ષા લઇને તે કર્મને કર્તા બને છે. પછી જ્યારે તેને ઘટમાં વિવેક પ્રાપ્ત થાય છે. ત્યારે તે પોતાના રૂપને ભેદ સમજે છે, એ રૂપને ભેદ સમજવાથી તરતજ તેને બંધ થાય
T ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com