________________
( ૧૮ ) છે, એટલે તેના કર્તાપણા રૂપ મિથ્યાત્વને ભ્રમ ટળી જાય છે,
જ્યારે ભ્રમને નાશ થશે તે પછી તેને છ દ્રવ્યના ગુણ પર્યાય આત્માને વિષે ભાસે છે. ક્ષણે ક્ષણે અવસ્થાના ભેદ તે પર્યાય કહેવાય છે. પછી તે જે પૂર્ણ પુરૂષ આત્મા છે તેને તે જોઈ શકે છે, એટલે કર્મને ક પુગળ પિંડ છે એવું તેના માનવામાં આવે છે, અને પોતે અકર્તા છે એનું સમજે છે. તે પછી “જ્ઞાયક્તા (જાણનારપણું) દક્તા (દવાપણું, અને ચેતનતા (ચિતનપણું) ઇત્યાદિ જે આત્મિક ધર્મ છે, તે સ્વભાવને હું પિત કરૂં છું, એમ તે માને છે. એટલે “હું કર્મ અકર્ત અને પિતાના સ્વભાવને કર્તા છું” એમ તે કહેવા લાગે છે.
આ પ્રમાણે વ્યાખ્યાન સાંભળી પ્રવાસીનું હૃદય પ્રબુદ્ધ થઈ ગયું. તેના વિદગ્ધ હૃદયમાં “જીવમાં કર્તા ધર્મ કેવી રીતે લાગુ પડે છે? એ વાત જાણવામાં આવી. તે પછી પ્રવાસીએ પ્રસન્ન વદને જણાવ્યું, “હે અદશ્ય મહાત્મા, તમે મારે માટે ઉપકાર કર્યો છે. તમારા આ વ્યાખ્યાને મારા હૃદયમાં વિશેષ પ્રકાશ પાડે છે. પૂર્વે મિથ્યાત્વીઓના પ્રસંગથી કર્તાને માટે મારા વિરૂદ્ધવિચાર થયા હતા અને પછી સમકત્ત્વના લાભથી મારા વિચાર શિથિલ તે થયેલા પણ તેની અંદર અનેક જાતની શંકાઓએ રસ્થાન કર્યું હતું. તે બધી શંકાઓ આજે નિર્મૂળ થઈ ગઈ છે. અને મારા હૃદયમાં આહંત ધર્મના શુદ્ધ સિદ્ધાંત પ્રવેશ કર્યો છે અને શુદ્ધ તરવને ઉત્તમ વિલાસ મારી મનવૃત્તિ ઉપર સારી રીતે પ્રસરી રહે છે. હે કૃપાધર દેવ, મારી ઉપર કૃપા કરી કેઈ દષ્ટાંત આપી મને હજુ તે વિષે વિશેષ બેધ આપે.”
પ્રવાસીની આ બીજી પ્રાર્થનાને સ્વીકાર થયો અને ગગનમાંથી અદશ્ય ગિર પાછી નીચે પ્રમાણે પ્રગટ થઈ
ધર્મ કેવી રક
ને જણાવ્યું જાણવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com