SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ભૂમિકા. (કત્ત કર્મ ક્રિયા ભૂમિકા.) તત્વજ્ઞાનના પ્રેમી જૈનપ્રવાસી આગળ ચાલ્યો, ત્યાં એક ૐ સુંદર દાજો જોવામાં આવ્યા. તેના વિશાળ દ્વાર ઉપર વિવિધ જાતની રચના ગાવેલી હતી. ચારે તર રંગબેરંગી આવતા આવેલા હતા, અને જુદાં જુદાં વસ્તુસ્વરૂપને દર્શાવનારું ચમત્કારી ચિત્રા આળેખેલાં હતાં. પ્રવાસી એ ભૂમિકાનું મહાદ્વાર જોઇ સાનંદાશ્ચર્ય થઇ ગયા, “ બિનાય નમઃ” એ વાક્યના ઉચ્ચાર કરી તેમાં તેણે પ્રવેશ કર્યો, ત્યાં નીચે પ્રમાણે એક મનારંજક કવિતા તેના સાંભળવામાં આવી: સા. प्रथम आज्ञानी जीव कहे में सदैव एक, दूसरो न और में ही करता करमको; अंतर बिबेक आयो आपापरनेद पायो, जयो बोध गयो मिट्टी भारत जरमको । ना छो दरबके गुणपर जाय सब, नासै दुःख लख्यो मुख पूरन परमको; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy