________________
( પપ ) મૂર્તિ પિતાને મુખે પિતાનું સ્વરૂપ જણાવે તે મારા હૃદયને વિશેષ આનંદ થાય.”
અદશ્ય વાણીમાંથી પ્રત્યુત્તર પ્રગટ થા–“ભદ્ર, આ સ્થળે તારી ઈચ્છા પૂરી થાય તેમ નથી. અહીંથી આગળ જઈશ એટલે તારા મનને વિશેષ સતિષ થશે. કારણકે, અહીં તારો આ બીજી મિકાને પ્રવાસ પૂરો થાય છે. હવે ત્રીજી ભૂમિકા આવશે, અને એ ભૂમિકામાં એ ત્રિપુટી પ્રગટ થઈ તારા મનને નિઃશંક કરશે, અહીં તો માત્ર તને સૂચના આપવાને આ ત્રિમૂર્તિના દર્શન કરાવ્યાં છે. ભદ્ર, નિશ્ચિત રહેજે. આ ત્રીજી ભમિકાને તારો પ્રવાસ સર્વ રીતે સફળ થશે.
હે પ્રિય મિત્ર, હું પણ તને અહીં પ્રત્યક્ષ દર્શન આપીશ નહીં. કારણકે, તેમાં કેટલાએક હેતુ રહેલા છે, જેને ખુલાસે તને આગળ થશે. ત્યારે પ્રત્યક્ષ દર્શનના કરતાં તને મારા પક્ષ દર્શનમાં વિશેષ લાભ છે.
દ્વિતીય ભૂમિકા,
સમાપ્ત.
*
*
- * *
હ
- -
-
"
ક " "આકાશ કાકા +
ક
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com