________________
( ૩૨ ) કરી તથા માહનો અંત લાવી અનંતકાળ સુધી જીવવુ, પ્રકારથી સિદ્ધ થઇ શકાય છે.
એટલા
પ્રવાસીના મુખથી આ પ્રમાણે વ્યાખ્યાન સાંભળી પરમા શિક્ષા પ્રસન્ન થઈ ગઇ. તેણી સાનંદા થઇ ખેલી—ભદ્ર, તમારી તાત્ત્વિક બુદ્ધિના વિલાસ જોઈ મને ઘણાજ સતાષ થયા છે. હવે જે તમારી ઈચ્છા હાય તે કાંઇ માગી લ્યો. હું તમને આપવાને તૈયાર છુ.
પ્રવાસીએ નમ્રતાથી કહ્યું, મહાનુભાવા, મારે આ લાકના કોઇ પદાર્થની ઇચ્છા નથી, જો આપ પ્રસન્ન થયાં હૈ। । મને આ તત્ત્વભૂમિના પ્રવાસમાં સહાયભૂત થા
પરમાર્થ શિક્ષા પ્રસન્નવદને બેલી-ભદ્ર, જાએ, અહીંથી થાઅે દૂર જતાં તમે કોઇ એક કીલ્લાવાળુ શાખાનગર ( પ ) જોશા, તે તમને જડચેતનના ભિન્ન ભાવમાં દૃષ્ટાંતરૂપ થઇ પડશે. આ પ્રમાણે કહી તે પરમાર્થ શિક્ષા ત્યાંથી અદૃશ્ય થઈ ચાલી ગઇ જ્યારે તે મનેાહરાનુ સુદરરૂપ જોવામાં આવ્યું નહીં, એટલે જૈનપ્રવાસી ત્યાંથી આગળ ચાલ્યા—
મુસાફરે આગળ ચાલી જોયું, ત્યાં એક સુંદર કીલ્લાવાળુ નગર આકાશ તરફ જોવામાં આવ્યું, તે નગરના કીલ્લા મમત અને ઉંચા હતા. કીલ્લાની ઉપર કારીવાળા કાંગરાઓ આવેલા હતાં. તેની ચારે તરફ ખગીચાની સુંદર શોભા આવી રહી હતી. તેની બાહેર ચારે તરફ ઊંડી ખાઇ રહેલી હતી. તેને નવ દરવાજા હતા, અને દરેક દાજે જુદા જુદા ચાકીદાશે બેઠેલા હતા. આકાશ તરફ રહેલા આ નગરને જોઇ જૈન મુસાર વિચારમાં પડઅહા ! આ શુ હશે ? આ તત્ત્વમિમાં આવા દેખાવ શેના હશે? પવિત્ર બુદ્ધિવાળી પરમાર્થ શિક્ષાએ જે સૂચના આપી હતી, તે પ્રમાણે આ નગરની રચના છે, પણ તે આકાશ તરફ દેખાય છે અને તેમાં પ્રવેશ કર્યાનું કાંઈ પણ સાધન જોવામાં આવતું નથી. આ નગરમાં પેસવાનો માર્ગ ક્યાં હશે ? તે પણ જણાતું નથી. શુ આ સત્ય નગર હશે કે ગધ નગર હરશે? તે મારા મનમાં નિશ્ચય તા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com