________________
આવું વિચારી તે પ્રવાસી ઉભું રહે ત્યાં આકાશમાંથી અદશ્ય વાણું ઉત્પન્ન થઈ–“હે પ્રવાસી, આ નગર સત્ય નથી, માત્ર બેધને માટે તેને દર્શાવવામાં આવ્યું છે, આ નગરને ઉપનય તું તારા શરીર ઉપર ઉતારજે. આ નગર તે એક શરીર સમજજે, તેને જે નવ દરવાજા છે, તે તેની નવ ઇકિયેના દ્વાર જાણજે, દરેક દરવાજે જે ચેકીદાર બેઠા છે, તે તે ઈદ્રિના વિષ છે. તે નગર સર્વથી ભિન્ન દેખાય છે, તે ઉપરથી સમજી લેજે કે, આ શરીર ચિદાનંદ પર માત્માથી ભિન્ન રહેલું છે.
આ પ્રમાણે બેધનાં વચને ઊચ્ચારી તે અદશ્ય વાણું વિરામ પામી ગઈ તેના સુબેધક વચને સાંભળી પ્રવાસીને વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થઈ. ચિદાનંદ આત્મા અને શરીરની ભિન્નતા જાણું તેની તસ્વદષ્ટીમાં વિશેષ પ્રકાશ પડી ગયે. તે અદશ્ય વાણું કેની હરો? તેને માટે તેના મનમાં શંકા થઈ પણ છેવટે આ તત્વ ભૂમિને કેઈ ચમત્કાર હશે એવું માની અને હૃદયમાં સંતોષ પામી તેણે પિતાને પ્રવાસ આગળ ચલાવ્યા,
તવ ભૂમિની સુંદર રચના જેતે જે તે પ્રવાસી આગળ ચાલે, ત્યાં એક ચિતન્ય સ્વરૂપ તેના જેવામાં આવ્યું, તેને જોતજ પ્રવાસીના હૃદયમાં પરમાનંદ પ્રગટ થઈ આવ્યા, તેના આનંદ સાગરના ઊમિઓ ઊછળવા લાગ્યા અને જાણે નિર્મળ દ્રષ્ટિ ઉપર અમૃતનું સિંચન થતું હોય તે ઊત્તમ અનુભવ તેને પ્રાપ્ત થવા લાગ્યો. તે શીતળ અને શાંત સ્વરૂપનું દર્શન કરી પ્રવાસીએ પ્રેમપૂર્વક પ્રશ્ન કર્યો શાંત મૂર્તિ શુદ્ધ સ્વરૂપ આપ કેણ છે.? પની દ્ધ કારામય પ્રાતિનું અવલેન મને અતુળ આનદ ઉત્પના કરે છે. આપના સ્વરૂપની આસપાસ રહેલું આ મંડળ મારા અંતરની પ્રતિમા ઊપર સારે પ્રકાર પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com