________________
( ૧૬ ) છું. હવે મારાથી સમ્યગદર્શન કેવી રીતે પ્રગટે છે ? તે ધ્યાનપૂર્વક સાંભળ,
મારા નિશ્ચયનયની અપેક્ષા લેવાથી જે ચેતનામય પદાર્થ છે. તે પિતાની સત્તાઓ પિતિ એલેજ છે, અને પિતાના જ્ઞાનાદિક ગુણના પર્યાયના જે અવસ્થાના ભેદ છે, તેને ગ્રહણ કરીને તે રહેલ છે. જે ષ દ્રવ્ય વિગેરેનું વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે અને તેને જે પૂર્ણધન એટલે પિંડ તે વ્યવહાર નયમાંજ દેખાય છે અને એજ વ્યવહારનયથી નવતરવરૂપ લઈ ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં એકત્ર થઇને રહે છે અને એવાજ વ્યવહારમાં શુદ્ધ નિશ્ચય કેવળના પાંચ દ્રવ્ય અને નવતત્વ તેથી ભિન્ન છે, એમ જાણી લેવું, એવી દવ્ય દૃષ્ટિથી જે બીજી ઉપાધિને આશ્રય ગ્રહણ કરે નહીં, તે ખરેખર સમ્યગદર્શની કહેવાય છે અને જે સમ્યગદર્શન છે. તે આત્મસ્વરૂપ છે.
નિશ્ચયનયના આવા તાત્વિક વચને સાંભળી જેને પ્રવાસી પ્રસન્ન થઈ ગયે, પણ તેના હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઈ તેથી તે બાહ:
મહાનુભાવ, આપે કહ્યું કે, પંચ દ્રવ્ય અને નવ તત્ત્વ છવદ્ર વ્યથી જુદા છે, તે કેવી રીતે? - નિશ્ચયન ઉમંગથી ઉત્તર આપ–ભ, તે ઉપર એક અગિનું દષ્ટાંત છે, તે સાંભળ, જેથી તારી શંકા નિર્મળ થઈ જશે. જેમ અગ્નિમાં ઘાસ, કાષ્ટ, વાંસ, અને છાણ વિગેરે અનેક પ્રકારનાં ઈધણ બાળીએ છીએ, તે ઘણું જ્યારે બળી રહે ત્યારે જેવી ઇંધણાની આકૃતિ હેય, તેવા આકારને અમિ દેખાય છે; તેથી આપણે તે અગ્નિને નાના પ્રકારને કહીએ છીએ, પણ તે અગ્નિ નાના પ્રકારને નથી. બધા અગ્નિને દહક સ્વભાવ સરખે છે, અને નેવી રીતે લેતાં તે બધે અગ્નિ એક રૂપજ છે, તેવી રીતે પંચદ્રવ્ય કે નવ તત્તવમાં જે જીવ છે, તે વિવિધ પ્રકારે રહેલો છે. તે નાના પ્રકારને દેખાય છે, પણ તે એકજ છે પણ તેની સાથે મિશ્રિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com