________________
( ૯ ). મારે પરમ ઉપકાર કર્યો છે. તથાપિ મારી એક પ્રાર્થના છે, તે અંગીકાર કરવા કૃપા કરશે. - જ્ઞાનચંદ્ર તથા સ્યાદાદે એકીસાથે કહ્યું, ભદ્ર, શી પ્રા. ર્થના છે?
પ્રવાસીએ નમ્ર વચને જણાવ્યું, હે મહેપારી મહાશ, મારી એટલી પ્રાર્થના છે કે, તમારે ફરીવાર મને દર્શન આપવું કે જેથી મારા આત્માને વિશેષ અવલંબન મળે.
બન્નેએ ઉમંગથી જણાવ્યું, ભદ્ર, ખુશી થા. આ તારા તરવભૂમિના પ્રવાસમાંજ પુનઃ અમે તારા દષ્ટિમાર્ગમાં આવીશું. તેમ વળી તું કદિ પણ અમારાથી જુદો રહીશ નહીં. તારા હૃદયમાં અમારા બન્નેની એટલે જ્ઞાન તથા સ્યાદ્વાદની સ્થિતિ રહેશે.
આટલું કહી તેઓ બને ત્યાંથી પસાર થઈ ગયા. જેનપ્રવાસી એકી નજરે તેમની સામું જોઈ રહ્યો
ચતુર્થ ભમિકા,
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com