________________
( ૯૮ ) अशुज करम बंध कारन बखानै मान, सुगतिके हेतु शूज रीति आचरतुं है। अंतर सुदृष्टि नई मूढता विसरी गई, झानको नधोत जम तिमिर हरतु है; करनसों जिन्न रहै आतम सरूप गहैं,
પ્રનુ નિ રસ તુ જતું હૈ ? | આ પ્રમાણે કવિતા કહ્યા પછી તરતજ તેની વ્યાખ્યાને આ રભ કયી
કઈ મતવાળે પુરૂષ કહે કાંઇ અને કરે કાંઈ, તેમ મૂઢ પ્રાણી વિપરીત ભાવ ઘારણ કરે છે. એટલે અશુભ કર્મને બંધનું કારણ સમજે છે અને શુભ કર્મને મુક્તિનું કારણ સમજે છે. જ્યારે જ્ઞાનીને અંત: દષ્ટિ થાય એટલે તેની મૂઢતા મટી જાય છે, અને તેનામાં જ્ઞાનને ઉત થવાથી ભ્રમરૂપ અંધકારને નાશ થઈ જાય છે. ત્યારે તેના સમજવામાં આવે છે કે, મુક્તિનું કારણ શુભ કર્મ નથી. પછી તે રાની મમતાને ત્યાગ કરી અને આત્માનું જ સ્વરૂપ ગ્રહણ કરી આત્માના અનુભવના આરંભ રસનું કેતુક કરે છે.”
મિત્રપ્રવાસી, આ પદને તારા હૃદયમાં સ્થાપિત કરજે. એટલે તારામાં અધ્યાત્મબળનું પિષણથયા કરશે. એ મહાબળથી તારે આત્મા કેઇ અનિર્વચનીય આનંદને અનુભવશે અને તને તારે પ્રવાસ ઘ
જ આનંદદાયક થઈ પડશે. મિત્રપ્રવાસી, હવે અમે જઈએ છીએ. આ અમારો અને તારે સમાગમ સ્મરણમાં રાખી પાપ પુણ્યનું તથા આત્માનું સ્વરૂપ વિચાર્યા કરજે.
પ્રવાસીએ અંજળી જોડી કહ્યું, મહાનુભાવ, તમે બન્નેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com