________________
68
મંડપના વ્યાખ્યાનહાલ
આ મંડપના વ્યાખ્યાનગૃહને એષપ્રદ અને કલ્યા સુકારી વિવિધ વાકયાથી અલંકૃત કરવામાં આવ્યેા હતેા. જેમાંથી થડિએક નીચે માપીએ છીએ.
વિવેક હસ્તિ વિદારવા, કેસરી સિંહુ સમાન, સમાધિ ધન તસ્કર વિષય, જીતે તે ભગવાન.
વય સુખ તૃપ્તિ તિ, પામે ઇંદ્ર ઉપેદ્ર, સુખી નહિ તે તત્ત્વથા, જ્ઞાને જેહ અમદ, આત્મચિંતન, ગુણિરાગ, દીતેન્દ્વાર અને મધ્યસ્થવૃત્તિ એજ આપણા ઉદયની ચાવી છે.
દેવ ગુરુની પવિત્રતાજ ચિન્ત્યપણે ભકતાના આત્માની ઘટના કરે છે.
આત્માદય માટે નિઃસ્વાય′તા, સદ્દવર્તીન, સહિષ્ણુતા મને પવિત્ર સ’પતી મુખ્ય જરૂર છે.
દૃષ્ટિ કા રસભરી, વચનશમામૃત પાન, જ્ઞાન ધ્યાનમાં મગ્ન મુનિ, નમે નમે ગુવાન
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com