________________
જેવાને પણ અગમ્ય છે તે આપણી તે શી વિસાત? પરંતુ આપણા પુણ્યોદયે એ સેવાધર્મ બજાવવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય એમ હદયથી ઇછીએ છીએ. ગમે તેવો કઠિન પણ સેવાધર્મ ભાવનાપૂર્વક બજાવવાને આપણે સૌ ભાગ્યશાળી બનીયે અને જીવન કૃતાર્થ કરીએ એજ શુભ ભાવના. શ્રી ઓશવાલ જેના
બંટીયર કરે પણ આ પ્રસંગે ઘણી સારી સેવા બજાવી છે તેને માટે તેને ધન્યવાદ ઘટે છે. ઇમ
Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com