________________
19પ
થયો. વસ્તુઓ પણ સુવ્યવસ્થિતપણે ગોઠવાઈ, રોરાનીએ પણ દિવ્યતામાં પૂર્તિ કરી અને ઠેર ઠેર જ્યાં સાંભળીએ ત્યાં વાહ વાહ અને અનુમોદનાનાજ ઉચ્ચાર કર્ણનેચર થઈ રહ્યા હતા. આ બધી મંડપ રચના અને સુવ્યવસ્થાને ખરેખરો જશ જે કોઈને અ શકાય તેમ હોય તો તે શ્રીયુત શેઠ કમળશીભાઈને જ ધટે છે.
શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈના પુણ્યોદયથી આવા નિખાલસ દિલના બાહાશ કાર્યકરનારાઓ ગમે ત્યાંથી પણ મલી આવે છે એ ખુશ થવા જેવું છે. એમને નિખાલસ દિલથી સહાય કરનારાઓને પણ અમો આ તકે સહર્ષ, સાભાર, સપ્રેમ ધન્યવાદ આપીએ છીએ. ધાર્મિક કાર્યમાં સૈ કાઈ શ્રાવકની પવિત્ર ફરજ છે કે તેણે યથાશક્તિ સહાયભૂત થવું જોઈએ. પ્રભુ આપણા સામાં નિઃસ્વાર્થભાવની સેવાવૃત્તિ જાગૃત કરે અને આપને સેવાના શુભ કાર્યો સદાય સાંપડતાં રહે એમ અંતઃકરણથી ઇચ્છીએ છીએ. કહ્યું છે કે –
સેવાધર્મ પરમગહને ગિનામપ્યગમ્ય:
સેવાધર્મ બજાવવો પરમ ગહન છે અને યોગીઓ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com