________________
૭૩
એક ખરેખર ધર્માભિમાન લેવા જેવા વિષય ગણી શકાય: મહારાજા જામ શ્રીક્રિવિજયંસજી સાહેબ મહા-દુરની આ શુભ પ્રસંગે એ એ વાર હાજરી આપવી અને હૃદયથી આવા ધાર્મિક કાર્યની પ્રશંસાના ઉદ્ગાર જાહેર કરવા અને અમે આ મહાન ઉદ્યાપનમહાત્સવની ફત્તેહના અનેક કારણેામાંનું એક મુખ્ય કારણુ સમજી આ તકે અમે અમારા અંતઃકરણથી ખુશાલી પ્રદર્શિતા કરીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com