________________
માનું છું. (તાળીઓ) રસ્તે જતાં મારાં બચ્ચાંઓ કહે છે કે “એ! બાપુની મોટર નીકળી”. એ શબ્દોથી હું ખુશી થાઉં છું. મને પ્રભુ બાપુ બનાવે એમ ઇચ્છું છું. અમદાવાદમાં તમે જે બૈરાંઓને મૂકી આવ્યા છે તે અમારા શહેરીઓને નફો ખાવા માટે હવેથી જ્યારે આ ત્યારે જરૂર લઈ આવજો. (તાળીઓ) બંદર, રાજ્ય, માણસ જ્યારે સકસેસફુલ થાય છે ત્યારે કેટલીક વ્યકિતએ દુકમને ઉભા કરે છે. પણ યાદ રાખજો કે બેડી બંદર હંમેશનું રહેશે. તમો બધા ભાઈઓને ઉપકાર માની કહું છું કે અમો વરસેવિસ જામનગરને હુન્નર ઉદ્યોગથી બદલાવતા જઈશું માટે આ વખતોવખત જરૂર પધારશે. (તાળીઓ) બાદ બુહારીવાલા શેઠ ઝવેર ભાઈ પનાજીએ જણાવ્યું - માનવંતા શ્રીમંત ગૃહસ્થો અને બહેને, આજને આ ઉજવલ પ્રસંગ આપણા મહારાજા સાહેબને શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી માનપત્ર આપવા માટે કરવામાં આવ્યો છે. આપણા શેઠ પોપટલાલ ધારસભાઈએ ઉદ્યાપન કર્યું
તે નિમિત્તે પધારેલા રાજવી પિતાની પ્રજાને બાલ તરીકે Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com