________________
૬૬
રોડ પેપલાલભાઇના પુણ્ય પ્રસંગાની યાદમાં મેં સમિતિ તરફથી તથા શ્રી એશવલાલ જૈન વાલ'ટીયર કાર તરફથી તથા શ્રી મેાહન જૈન માળી તરફથી તથા બ્રિ મગ મેન્સ જૈન સેાસાયટી તરફથી શ્રાદ્ધ્રન શ્રીયુત શેઠ પટલાલ ધારસીભાઇને આવા મહાન ઉજ્ઞાપનમહેાત્સવ, આત્મવિકાસ ઉત્સવ તથા શ્રી દેશવિરતિ ધર્માંરાધક સમાજના અધિવેશનને પાતાને આંગણે નેાતરી અને શ્રહરનેાના સમાગમને અપૂર્વ લાભ અતે તેમની યત્ કિંચિત્ સેવાને અલભ્ય લાભ આપવા માટે અભિનંદન પત્રા આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શેઠ પટલાલ ધારસીભાજીનું યંત્ર કિંચિત્ જીવનચરિત્ર સાસાયટીના આ. સેક્રેટરી વેરા વેલજી લાલજીએ વાંચી સભળાવ્યું હતું. તથા શ્રીયુત અમૃતલાલભાઈ તથા બાપાલાલ ચુનીલાલે અધિવેશનના પ્રમુખ તથા સ્વાગત્ સમિતિના પ્રમુખને જૈન કામના ચળકતા હીરાની ઉપમા આપી હતી તથા તેમના સગુણાનું સારૂં વર્ણન કર્યું.' હતુ. ખાદ માડી રાત્રે શાસનદેવની જય ખાવી,
ત્રણ વાર વદે વીર' ખેાભાવી, તથા સર્વમંગલ માંગલ્ય
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com