________________
ન થાય? વરઘોડામાં માણસોને પીવા માટે ઠેર ઠેર પાણીની સગવડ રાખવામાં આવી હતી. સ્ટે. પણ બધે રિયાસતી સામાન વરઘોડા માટે કાઢી આપ્યો હતો, એટલે વરડાના ઠાઠ કોઈ અપૂર્વજ હતો, વરઘોડે મંડપમાં પહોંચતા શ્રીફલની પ્રભાવના કરવામાં આવી હતી, બાદ મિવાત્સલ્યના ભેજનમાં ભાગ લેવા સર્વે પધાર્યા હતા. રાતે મંડપમાં એક જંગી સભા મળી હતી જેમાં શ્રી દે. વિ. ધર્મારાધક સમાજના ૬ ઠ્ઠા અધિવેશનના માનનીય પ્રમુખશ્રીએ અધિવેશનના અધ્યક્ષસ્થાને બિરાજી તેને સંપૂર્ણ સફળતાથી પાર ઉતાર્યું તે માટે તેમનો ઉપકાર માની તેમને જામનગરની ધિ યંગમેન્સ જૈન સોસાયટી તરફથી તેના પ્રમુખ શેઠ પિપટલાલ ધારસીભાઈના હાથે મુબારક માનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈને અપાએલાં
માનપત્ર:– બાદ મુંબઈની શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિને તન મન ધનના ભોગે મદદ કરનાર
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com