________________
બેને સુમધુર અવાજે અને સાથે સાથે આખીએ સભાએ ઉભા થઈને “વંદે વિરમ, ના જયનાદોથી તેઓશ્રીને આવકાર આપ્યો હતો. નામદાર મહારાજા સાહેબ સુંદર કોચ પર બિરાજ્યા હતા, જ્યારે મેં દીવાન સાહેબ વિગેરે હોદ્દેદારોએ આજુબાજુ ગોઠવવામાં આવેલી ખુરશીઓમાં પિતાનું સ્થાન લીધું હતું. શેઠ શ્રી પોપટલાલભાઈ તરફથી ફળ ફૂલ મેવા મીઠાઈ તેમજ સારી રોકડ રકમનું એટણું નામદાર મહારાજા સાહેબને અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકેટ, મેસાણા, પાલીતાણુ, શિહેર, વઢવાણ વિગેરે શહેર અને ગામના અધિવેશનમાં ભાગ લેવા પધારેલ ગુહસ્થાએ પણ નામદાર મહારાજા સાહેબને ચરણે ગોળ કર્યો હતો. ૬ કા અધિવેશનના ઠરા નીચે મુજબ હતા
મહારાજા જામ સાહેબે દરેક જાતની સગવડ આપેલી તેને માટે આભાર માનવામાં આવ્યો હતે. ખડે પગે સેવા કરનાર જૈન બંધુઓને આભાર માનવામાં આવ્યા હતો. શ્રી એશવાલ જેન વોલંટીયર કાર, સુરત જેને બેન્ડ, શ્રી જેનવિઘાથભવનના વિદ્યાથિઓ વિગેરેનો
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com