________________
બાભાર, આલીશાન વં વાપરવા આપવા માટે શેઠ ચાંપસીભાઈ કુંવરજીભાઇને આભાર, સમ્યકત્વ અને બાર વ્રત ઉપર ઇનામી નિબંધ લખી મોકલનારને પહેલું ઇનામ . ૨૫૦) આપવા બાબત (આ નિબંધ મેટ્રીકમાં પાસ થયેલા અને તે ઉપરનો અભ્યાસ કરતા વિદ્યાથી લખી શકશે.) ધર્મ વિરોધક વડોદરાના કાયદાની સામે અનેક વિરોધ જાહેર થયા છતાં તે કાયદે હજુ રદ થઈ શકયો નથી, મુનિ સંમેલને જાહેર કર્યા મુજબ આ સમાજ પણ તે ઠરાવને રદ કરવા માટે વિનંતિ કરે છે. શ્રીમંત ગાયકવાડ સરકારને આ કાયદો કાયદાની પોથીમાંથી રદ કરવા વહેલામાં વહેલી તક લેવા નમ્ર વિનંતિ છે. વ્યાવહારિક સાથે ધાર્મિક જ્ઞાન આપવાની આવશ્યકતાને ધરાવ, શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજના ચતુર્થ અધિવેશનના માનનીય પ્રમુખ શ્રી ઓનરેબલ રાજા બહાદુર વિજયસિંહજી દુધેરિયા તથા તેજ અધિવેશનના સ્વાગતાધ્યક્ષ શ્રેષ્ઠી શ્રી અમરચંદ કલ્યાણચંદના અવસાન માટે આ અચિવેશન દિલગીરી જાહેર કરે છે. આ ઠરાવ પ્રમુખસ્થાનેથી મુકવામાં આવ્યો હતો જેને બધા સભ્યોએ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com