________________
પદ
બેન સાથે ગામના મુખ્ય લતામાં ફેરવી ચોરીવાલા હેરાસરજીમાં દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં ઠેકઠેકાણે બને પ્રમુખ સાહેબને હારતોરા પહેરાવવામાં આવતા હતા. બાદ શ્રીહરજી જૈનશાળામાં પ્રીસાગરાનંદસૂરીશ્વરજી પાસે ગુરુવંદનાથે ગયા હતા. ત્યાં શ્રી આચાર્ય દેવે માંગલિક સંભળાવ્યા બાદ પ્રમુખ સાહેબને શ્રીનવિદ્યાર્થિભવનમાં ઉતારો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તા. ૧૮-૩-૩૫ના રોજ અધિવેશનની પહેલી બેઠક મળી હતી, જેમાં શરૂઆતમાં શ્રી નવિદ્યાર્થિભવનના વિદ્યાર્થીઓએ મંગલાચરણની પ્રભુતુતિ ગાઈ સંભળાવી હતી, બાદ પ્રમુખ માટેની પિછાન આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજના મંત્રી અમૃતલાલભાઈએ સેંકડસ્થા તરફથી આવેલા અધિવેશનની ફતેહ ઈછતા તારા તથા ટપાલ વાંચી સંભળાવી હતી તથા ગત અધિવે. શનને ટુંક રિપોર્ટ તથા સમાજે તે પછી કરેલાં કાર્યોને હું હેવાલ સભા સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, બાદ સ્વાગતાપક્ષ શેઠ પોપટલાલ ધારસીભાઇએ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com