________________
: ૫૮
વ્યવહારની વૃદ્ધિ થાય, આગમાનુસાર ગૃહસ્થથમ લાયક સામાયિકાદિ પ્રભુપ્રણીત જે જે અનુષ્ઠાનેનું આપણે સેવન કરીએ છીએ તે વિશેષ રીતે જિનાજ્ઞાનુસાર થઇ થાય, આત્મહિતના કાર્યમાં વૃદ્ધિ થાય અને પ્રભુમાર્ગની સમન્ આરાધના થાય તેને માટે આપણે શું કરવું જોઈએ, તેમજ શું કરી શકીએ તેમ છીએ તેને વિચાર કરી શકાય એવા ઉદેશથી ભરાયેલા આ આ અધિવેસન માટે શેઠ પન્નાલાલ ઉમાભાઇની પ્રમુખ તરીકેની વરણી થીજ સ્તુત્ય અને ડહાપણભરેલી હતી એમ કલા વગર ચાલે તેમ નથી. એમની શાંત પ્રકૃતિ, ગાંભિય અને ખાનદાનીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ કહેવાય
પ્રમુખ સાહેબ શેઠ પન્નાલાલભાઈ તા. ૧૭-૩-૩૫ના રોજ બપોરના ૧૧ની કેનમાં પધારતાં તેમનું સ્વાગતાધ્યક્ષ શ્રીયુત શેઠ પોપટલાલ ધારસીભાઈએ તથા અન્ય સહગ્રહએ સ્ટેશન ઉપર ફલના હારતોરાથી સન્માન કર્યું હતું બાદ બંને પ્રમુખોને પુખેથી શણગારેલી એક મોટરમાં બેસાડી સરઘસના આકારમાં સુરતના જેના
Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com