________________
૫૭
શેઠ વાડીલાલ વનમાળીદાસ, શેઠે પ્રેમચંદ્ર ડીસ્પ્રંગભાઈ, શેઠે કુલ દભાઇ કાલિદાસ, શેઠે જીવણલાલ અબજીભાઈ, રોડ નાચાલાલ હરગેાવનદાસ, શેઠ નાનુભાઇ નગીનદ ઝવેરી, શેઠ ભીખાભાઇ હાથીભાઇ વિગેરે મુંબઈ, સુરત, અમદાવાદ, મ્હેસાણા, ખુદ્દારી, પાલીતાણા, વઢવાણુ, કડી, કચ્છ, રાજકોટ. ભાણુવડ, ધ્રોલ વિગેરે અંતેક શહે તથા ગામેાના સુપ્રતિષ્ઠિત સગૃહસ્થા સભામાં હાજર હતા. શ્રીપાલીતાણૢા તથા શિડ્ડારથી પૂજા ભણાવનાર ટાળીએ ખાસ આવેલ હતી.
શ્રી દે, વિ. સમાજના અધિવેશનનું પ્રમુખસ્થાન રાજ નગરનિવાસી ધમ વત્સલ શ્રેષ્ઠી શ્રીપન્નાલાલ ઉમાભાઇ ડીસંગને આપવામાં આવ્યું હતું. તેએશ્રી પ્રસિદ્ધ શાસનપ્રભાવક, દાનવીર શેઠ હુડીસગ કૅસરીમગના સુત્રા છે, ધર્માંશ્રદ્ધાળુ છે, ક્રિયાચિત્રાન યુવક છે, શ્રીબાયણીજી તથા શ્રીશ એશ્વરજી તીર્થાંના વહીવટદાર છે, જ્ઞાનભડારના રક્ષક છે, પાંજળાપાળના અધ્યક્ષ છે, અને રીતે શાસનના સાચા સેવક છે. ગૃહસ્યધનુ આપણી જૈન દામમાં થાય પાલન થાય, ન્યાય અને શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com